Skip to main content

Posts

ગુજરાતના પ્રાચિન મેળા । ભાગ 5

વૌઠાનો મેળો  👉ક્યાં: અમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામ ખાતે 👉ક્યારે: કારતક સુદ પૂર્ણિમાએ 👉વિશેષ:  આ મેળાનું સ્થળ સપ્તસંગમ સાત નદીઓના સંગમ તરીકે ઓળખાય છે. વાસ્તવમાંં વૌઠા આગળ સાબરમતી અને વાત્રક એમ બે મુખ્ય નદીઓ જ મળે છે. અગાઉ સાબરમતીમાં હાથમતી નદી અને વાત્રકમાં ખારી, મેશ્વો, માંજમ અને શેઢી નદીઓ મળે છે. મહાભારતના વિરાટનગરનું સ્થાન અત્યારના ધોળકામાં છે. જ્યાં પાંડવો તેરમાં વર્ષે અજ્ઞાતવાસ ગાળવા રહ્યા હતા. ભગવાન શિવના જ્યેષ્ઠ પુત્ર કાર્તિક સ્વામી કાર્તિકી પૂર્ણિમાએ ચોક્કસ આ મેળામાં પવિત્ર સ્નાન કરવા આવે છે. વૌઠામાં આજે પણ તેમની ચરણપાદુકાનું પૂજન થાય છે. આ મેળાનું મુખ્ય આકર્ષણ ગધેડાનું બજાર છે. ભરુચના મેળાઓ 👉વિશેષ: ભૃગુઋષિની તપોભૂમિ ભૃગુતીર્થ એટલે આજનું ભરુચ. દ્રવિડ સંસ્કૃતિના સમયમાં ભૃગુકચ્છ બંદર તરીકે જાણીતું હતું. સમગ્ર ભરુચ જિલ્લામાં 92 જેટ્લા નાના મોટા મેળા ભરાય છે. શુક્લતીર્થ ગામે કાર્તિકી પૂનમનો મેળો ભરાય છે. ભારેશ્વર મહાદેવે ભાડભૂતનો મેળો દર 18 વર્ષે ભરાય છે. કોટેશ્વર મહાદેવે કડોદનો મેળો ભરાય છે. નંદાદેવીના મંદિરે પણ દર 18 વર્ષે નાંદનો મેળો ભરાય છે. ત્યાં બાવાધોરનો ડુંગ...
Recent posts

ગુજરાતના પ્રાચીન મેળા । ભાગ 4 ।

શામળાજીનો મેળો 👉ક્યાં: ગુજરાત અને રાજસ્થાનની સીમા રેખા પાસે આવેલ અરવલ્લી જિલ્લામાં 👉ક્યારે: કારતક સુદ અગિયારસ (દેવઉઠી) થી પૂનમ સુધી 👉વિશેષ:  મેશ્વો અને પીંગળા નદીના સંગમ સ્થાને આ મેળો ભરાય છે. કળસી છોકરાની માના નામે ઓળખાતી મૂર્તિના અવશેષો મુંબઈ પાસે આવેલ એલિફન્‍ટાની ગુફાઓ માં ત્રિમૂર્તિના પ્રખ્યાત શિલ્પને મળતા આવે છે. સંવત ૧૭૨૮માં શામળાજી ઉપર આક્રમણ થયું હતું. ત્યાંંના રાજપૂતો અને ઠાકોરો એ તીર્થની મૂર્તિઓ કરાજવ્રુજ તળાવમાં પધરાવી હતી. જે વર્ષો પછી એક આદિવાસી યુવાને હળ ચલાવતા હાથ લાગી હતી. આદિવાસી આ મૂર્તિને કાળીયા બાપજી કહે છે. ચતુર્ભુજ ગદાધારી ભગવાન વિષ્ણુનું મંદિર પણ અહીંં આવેલું છે, જેને ગદાધર પુરી તરીકે ઓળખાય છે. ચિત્ર-વિચિત્રનો મેળો 👉ક્યાં: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગુણભાખરી ગામમાં 👉ક્યારે: હોળી પછીના ચૌદમાં દિવસે એટલે કે ફાગણવદ ચૌદશે 👉વિશેષ: આકળ-વાકળ અને સાબરમતી નદીના સંગમ સ્થાને આ મેળો ભરાય છે. અરવલ્લીના ભીલ અને ગરસિયા આદિવાસીઓ આ મેળામાં વધુ જોવા મળે છે. આ એક માત્ર મેળો છે કે જે દુ:ખદ યાદોને તાજી કરવા માટે યોજાય છે. જેને ' હાડ ગાળવા ' ની વિધિ કહે ...

ગુજરતના પ્રાચીન મેળા । ભાગ 3 ।

કચ્છના મેળા 👉ભારતના સૌથી મોટા કચ્છ જિલ્લામાં મુખ્ય 12 મેળાઓ વર્ષ દરમિયાન યોજાય છે.  શીતળા સાતમનો મેળો  ક્યાં: કચ્છના ભૂજમાં હાજીપીરનો મેળો ક્યાં: હાજીપીર બન્ની ક્યારે: ચૈત્ર માસના પ્રથમ સોમવારે દાદા મેકરણનો મેળો ક્યાં: ધ્રંગમાં ક્યારે: મહાવદ ચૌદસના દિવસે મોતીયો નામનો કૂતરો અને લાલીયો નામનો ગધેડો કચ્છની આહિર જાતીના લોકો તેમને ભગવાન સમજે છે. જખનો મેળો ક્યાં: કાકડભીતમાં ક્યારે: ભાદરવા સુદ પૂનમ કરોલ પીરનો મેળો ક્યાં: અમરા ખાતે ક્યારે: ચૈત્ર માસના પ્રથમ સોમવારે રવાડીનો મેળો ક્યાં: માંડવીમાંં ક્યારે: જન્માષ્ટમીએ કચ્છની ગ્રામ્ય સંસ્કૃતિનો અરીસો જન્માષ્ટમીના બીજા દિવસે નગરયાત્રા દશમના રોજ નીકળે તેને ખારવાની રવાડી કહે છે.  રુકન્‍સાપીરનો મેળો ક્યાં: તલવણામાં ક્યારે: ચૈત્ર માસના બીજા સોમવારે દબડાનો મેળો ક્યાં: અંજાર ક્યારે: શ્રાવણ વદ અમાસ કુબેરનો મેળો ક્યાંં: પાટિયા ક્યારે: ભાદરવા વદ ચૌદસથી સુદ એકમ રવેચી માતાનો મેળો ક્યાં: રાપર ક્યારે: ભાદરવા સુદ આઠમ કચ્છનું તળપદી તોરણ કહે છે.  અંબાજીનો મેળો 👉ક્યાં: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં 👉ક્યારે: ભાદરવી પૂનમે 👉વિશેષ:  બાવન...

ગુજરાતના પ્રાચીન મેળા । ભાગ -2 ।

માધવપુર ઘેડનો મેળો 👉ક્યાં: પોરબંદર પંથકમાં આવેલા માધવપુર-ઘેડ વિસ્તારમાં મધુવતી નદી ને કિનારે 👉ક્યારે: ચૈત્ર સુદ નોમ થી સુદ તેરસ 👉વિશેષ: શ્રી કૃષ્ણ અને રુકમણીમો વિવાહ પ્રસંગ યોજાય છે. કચ્છની મેર જાતિના લોકો ખાસ જોડાય છે. તેઓ તેમના સજાવેલા ઊંટ લઈને આવે છે. અહીં ગવાતા ભજન-કિર્તનમાં હવેલી સંગીત ની સ્પષ્ટ છાપ સાંભળવા મળે છે. ભગવાનનું ફુલેકુ, કડછા સમુદાય દ્વારા ઘોડેશ્વારો સાથેનું સામૈયું, ભગવાનનો દોડતો રથ અને ચોરીના ચાર ફેરા જેવા અલભ્ય પ્રસંગો જોવા મળે છે. મંદિર ચાલુક્ય શૈલી માં બનાવેલુ છે.  ✔️આ મેળા માટેનો એક દુહો જાણીતો છે. "માધવપુરનો માંંડવો, આવે જાદવકુળની જાન, પરણે રાણી રુક્મણી જ્યાં વર દુલ્હા ભગવાન."  સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનો મેળો 👉ક્યાં: સોમનાથ મહાદેવ મંદિર ગિર‌-સોમનાથ 👉ક્યારે: કાર્તિકી પૂર્ણિમા 👉વિશેષ: ભારતના બાર જ્યોતિર્લિગ પૈકીનું સોમનાથ પ્રથમ જ્યોતિર્લિગ છે. ઇ.સ. ૧૨૨ માં ભાવબ્રહસ્પતિએ રચેલી 'સોમનાથ પ્રશસ્તિ' માં જણાવ્યા મુજબ સોમનાથનું પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રે બનાવ્યું. બીજા યુગમાં રાવણે રુપાનું બનાવ્યં, શ્રી કૃષ્ણએ લાકડાનું અને ભીમદેવે પથ્થરનું બના...

ગુજરાતના પ્રાચીન મેળા । ભાગ -1 |

ગુજરાતના પ્રાચીન મેળા   ( From gov. authorize book ) મેળા વિશે:  મેળામાંં ધર્મ, સંસ્ક્રુતિ અને માનવ હૈયાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. ચોમાસાની ઋતુમાં શ્રાવણ અને ભાદરવા માસમાં પૂર્ણિમા અને અમાસના દિવસોમાંં સૌથી વધુ મેળાઓ યોજાય છે, મેળાઓની બીજી મોસમ ઓક્ટોબર-નવેમ્બર માસમાં આવે છે. ત્રિજો ગાળો ફેબ્રુઆરી થી એપ્રિલ માસનો છે. ગુજરાતમાં કુલ ૧૫૨૧ જેટલા નાના-મોટા મેળાઓ ભરાય છે. જેમાં સૌરાષ્ટ અને કચ્છના જિલ્લાઓમાંં ૪૨૫ મેળાઓ યોજાય છે. જાતિ પ્રમાણે જોઈએ તો હિન્‍દુઓના ૧૨૯૩ , મુસ્લિમોના ૧૭૫ , જૌનોના ૨૧ , ધંધાદારી મેળા ૧૩ , અને પારસીઓનો ૧ મેળો યોજાય છે. તો ચાલો મિત્રો આપણે એક પછી એક એમ ગુજરાતના મહત્વના મેળાઓ વિશે ચર્ચા કરીએ..... તરણેતરનો મેળો 👉ક્યાં: સુરેન્‍દ્રનગર જિલ્લાના થાનગઢ માં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં 👉ક્યારે: ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમ 👉વિશેષ:  સ્કંદપુરણમાં ઉલ્લેખ છે કે, ભાગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને તેઓને ૧૦૦૧ કમળ ચડાવવા હતા. મૂર્તિ ઉપર ૧૦૦૦ કમળ થઈ ગયા અને છેલ્લું ૧ કમળ ખૂટ્યું ત્યારે પોતાનું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ત્યારથી તે...

દયારામ । Dayaram | ગુજરાતના સાહિત્યકારો

દયારામ ( ગરબી સમ્રાટ) જન્મ: ચાણોદ (GCERT) , ડભોઈ ( ગુજરાતની અસ્મિતા) કર્મભૂમિ: ડભોઈ (મોસાળ) નામ: દયારામ પ્રભુરામ પંડ્યા માતા: મહાલક્ષ્મી બહેન અથવા રાજકોર કુળ: સાઠોદરા બ્રાહ્મણ મોટી બહેન: ડાહી ગૌરી,  નાનો ભાઈ: મણી શંકર 👉 ઉપનામ:  બંસીબોલનો કવિ -- નન્હાલાલ દયારામ નિતાંત શૃગાર કવિ -- ક,મા,મુનશી પ્રાચીનતાના મોતી વરસાવતા છેલ્લા રસમેઘ -- નન્હાલાલ વ્યાકુળ વૌષ્ણવ -- નટવરલાલ પંડ્યા ( ઉશનસ્) તું બીજો નરસૈયો થવાનો છે. -- ઈચ્છારામ ભટ્ટ ગરબીના પિતા બીજી મીરા નાચતી કિલ્લોલ કરતી ગોપી -- નન્હાલાલ ગુજરાતનો હાફીઝ ગુજરાતનો જયદેવ ગુજરાતનો બારયન રસિક શૃગારી કવિ ગરબી સમ્રાટ ગરબીના પિતા ભક્તકવિ (જ્યારે ભક્તિકવિ -- નરસિંહ મહેતા) 👉 વિશેષ: વલ્લભાચાર્યના પુષ્ટિ સંપ્રદાયની અસર જોવા મળે છે. ગુરુ ઈચ્છારામ ભટ્ટજીની આજ્ઞાથી 13 વર્ષની ઉંમરે " તત્વપ્રબંધ " નામની કૃતિ લખી. માતા-પિતા ગુજરી જતા કર્મભૂમિ પોતાનું મોસાળ ડભોઈમાં બનાવી. મધ્યકાળમાં એકમાત્ર અક્ષરજ્ઞાન ધરાવતા સાહિત્યકાર 12 ભાષાઓમા જાણકાર હતા. 3 વાર તીર્થયાત્રાઓ કરી હતી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ સાહિત્યકાર દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારં...

શામળ । Shamal | ગુજરાતના સાહિત્યકારો

શામળ નામ: શામળ વિરેશ્વર ભટ્ટ જન્મ: ગોમતીપુર ( વેંગણપુર) ગુરુ: નાનાભાઈ ભટ્ટ માતા: આનંદીબાઈ કુળ: ગૉડ બ્રાહ્મણ 👉 ઉપનામ:   વાણિયાઓના કવિ -- નન્હાલાલ ગુજરાતી ભાષાના પ્રથમ વાર્તાકાર પદ્યવાર્તાના પિતા શામકી 👉 વિશેષ: શામળ પદ્યવાર્તા માટે જાણીતા છે. શામળ અને પ્રેમાનંદ નો સાહિત્યિક ઝઘડો જાણીતો છે. મૂળ અટક તરવાડી હતી પરંતુ શિક્ષક નાનાભાઇ ભટ્ટ ની ભટ્ટ અટક એમને પસંદ હતી તેથી એમણે પોતાની અટક ભટ્ટ કરી. ભટ્ટ એટલે " કથા કહેનાર", "વાર્તા કહેનાર" શામળ, પ્રેમાનંદ અને વલ્લભ મેવાડાના સમકાલીન હતા. પ્રથમ કૃતિ - પદ્માવતીની વાર્તા અંતિમ કૃતિ - સૂડોબહોતરી સિંંહજ ગામ, માતર, ખેડા ખાતે થયા હતાં જ્યાં રખ્ખીદાસે તેમને આશ્રય આપેલો. એમની કૃતિ " સિંહાસન બત્રીસી " ગુજરાતી સાહિત્યની " અરેબિયન નાઈટ્સ " ગણાય છે. (જ્યારે ભારતની અરેબિયન નાઇટ્સ  પંચતંત્ર છે) દલપતરામ દ્વારા " શામળશતશાઈ ની" રચના કરીને શામળના છપ્પાનુંં એકત્રીકરણ કરેલું છે.  સિંહાસન બત્રીસી, વેતાલ પચીસી, વિક્રમવેતાળ આ ત્રણ કૃતિમાં મુખ્ય પાત્ર ' રાજા વિક્રમ ' છે. ત્રી સ્તરીય વાર્તા લખતાં. (મુખ્ય વાર્તા,...