Skip to main content

દયારામ । Dayaram | ગુજરાતના સાહિત્યકારો



દયારામ ( ગરબી સમ્રાટ)

  • જન્મ: ચાણોદ (GCERT) , ડભોઈ ( ગુજરાતની અસ્મિતા)
  • કર્મભૂમિ: ડભોઈ (મોસાળ)
  • નામ: દયારામ પ્રભુરામ પંડ્યા
  • માતા: મહાલક્ષ્મી બહેન અથવા રાજકોર
  • કુળ: સાઠોદરા બ્રાહ્મણ
  • મોટી બહેન: ડાહી ગૌરી, 
  • નાનો ભાઈ: મણી શંકર

👉ઉપનામ: 
  • બંસીબોલનો કવિ -- નન્હાલાલ
  • દયારામ નિતાંત શૃગાર કવિ -- ક,મા,મુનશી
  • પ્રાચીનતાના મોતી વરસાવતા છેલ્લા રસમેઘ -- નન્હાલાલ
  • વ્યાકુળ વૌષ્ણવ -- નટવરલાલ પંડ્યા ( ઉશનસ્)
  • તું બીજો નરસૈયો થવાનો છે. -- ઈચ્છારામ ભટ્ટ
  • ગરબીના પિતા
  • બીજી મીરા
  • નાચતી કિલ્લોલ કરતી ગોપી -- નન્હાલાલ
  • ગુજરાતનો હાફીઝ
  • ગુજરાતનો જયદેવ
  • ગુજરાતનો બારયન
  • રસિક શૃગારી કવિ
  • ગરબી સમ્રાટ
  • ગરબીના પિતા
  • ભક્તકવિ (જ્યારે ભક્તિકવિ -- નરસિંહ મહેતા)

👉વિશેષ:
  • વલ્લભાચાર્યના પુષ્ટિ સંપ્રદાયની અસર જોવા મળે છે.
  • ગુરુ ઈચ્છારામ ભટ્ટજીની આજ્ઞાથી 13 વર્ષની ઉંમરે " તત્વપ્રબંધ" નામની કૃતિ લખી.
  • માતા-પિતા ગુજરી જતા કર્મભૂમિ પોતાનું મોસાળ ડભોઈમાં બનાવી.
  • મધ્યકાળમાં એકમાત્ર અક્ષરજ્ઞાન ધરાવતા સાહિત્યકાર
  • 12 ભાષાઓમા જાણકાર હતા.
  • 3 વાર તીર્થયાત્રાઓ કરી હતી.
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ સાહિત્યકાર
  • દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનુંં જાણે કે પૂર્ણવિરામ -- ક.મા.મુનશી
  • ગુજરાતી ભાષામાં "રેખતા" સાહિત્ય સ્વરુપ આપ્યું.
  • તેમની ગરબીઓમાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.
  • આખ્યાનને બરાબર ગોઠવવા "કડવા" ની રચના ભાલણે કરી પરંતું "કડવા" ને બદલે "મીઠા" શબ્દ પ્રયોગ  દયારામે કર્યો.
  • દયારામનો અંતિમ સંસ્કાર ચાણોદ (ચાંદોદ-કરનાળી) ખાતે કરવામાં આવ્યો હતો.
  • દયારામની વસ્તુઓ જેવી કે ચશ્મા, તંબુર વગેરે ડભોઈના સંગ્રહાલયમાં સાચવીને રખાયુંં છે.
  • સાહિત્ય સર્જન સૌથી વધુ હિન્‍દીમાં કર્યું છે. --- 12000 પદ

👉સાહિત્યસ્વરુપ:
  • હિન્‍દી કૃતિ -- સતસૈયા
  • પુષ્ટિ સંપ્રદાયનું સાહિત્ય: રસિકવલ્લભ, તત્ત્વપ્રબંધ, ધર્મનીતિસાર, ગુરુ-શિષ્ય સંવાદ 
  • આખ્યાન આધારિત કૃતિ: અજામીલઅખ્યાન, સત્યભામાવિવાહ, મીરાં ચરિત્ર
  • અન્ય: શોભા સલૂણા શ્યામની, પ્રેમ રસગીતા, કૃષ્ણલીલા, ઋક્મણીવિવાહ, દાણચાતુરી, દયારામ રસધા

👉પંક્તિઓ:
  • જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે
  • શ્યામ રંગ સમીપે ન જાઉં
  • વ્રજ વ્હાલું રે વૈકુંઠ નહી આવું
  • ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ
  • હરીના જન તો મુક્તિ ના માગે, માગે જન્મો જનમનો અવતાર
  • નટવર નિરખ્યા નૈન
  • ઝઘડો લોચન મનનો
  • ઓ વ્રજનારી
  • કાનુડો કામણગારો
  • ઓ રંગ રસિયા ક્યા રમી આવ્યા રાસ રે.
👥 Telegram channel : click here

In English Language: 

Dayaram

  • Born: Chanod (GCERT), Dabhoi (Gujarat's identity)
  • Karmabhoomi: Dabhoi (Mosal)
  • Name: Dayaram Prabhuram Pandya
  • Mother: Mahalakshmi sister or Rajkor
  • Clan: Sathodra Brahmin
  • Big sister: Dahi Gauri,
  • Younger brother: Mani Shankar

Alias:
  • Poet of Bansibol - Nanhalal
  • Dayaram Nitant Shrugar Kavi - K, Maa, Munshi
  • The last rasmegh raining pearls of antiquity - Nanhalal
  • Vyakul Vaushnav - Natwarlal Pandya (Ushanas)
  • You're about to become another narcissist. - Ichcharamji Bhatt
  • Garbi's father
  • The second Mira
  • Gopi dancing and squealing
  • Hafiz of Gujarat
  • Jaydev of Gujarat
  • Barian of Gujarat
  • A humorous poet
  • The proud emperor
  • Garbi's father
  • Bhaktakavi

Special:
  • The effect of Vallabhacharya's confirmation sect is seen.
  • At the age of 13, at the behest of Guru Ichchharam Bhattaji, he wrote a work called "Tatvaprabandha".
  • After the death of his parents, Karmabhoomi made his home in Mosal Dabhoi.
  • The only literate writer in the Middle Ages
  • Was fluent in 12 languages.
  • Performed pilgrimages 3 times.
  • The last writer of medieval Gujarati literature
  • Dayaram means the end of a medieval poem beginning with Narasimha Mehta - K.M. Munshi
  • "Rekhta" in the form of literature in Gujarati language.
  • Triveni confluence of knowledge, devotion, asceticism is seen in their pride.
  • Bhalane coined the word "bitter" to fit the story, but Dayaram used the word "sweet" instead of "bitter".
  • Dayaram was cremated at Chanod (Chandod-Karnali).
  • Dayaram's items like spectacles, tambur etc. are kept in the museum in Dabhoi.
  • Sahitya Sarjan has done most in Hindi. --- 12000 positions

Literature: 
  • Hindi work - Satsaiya
  • Literature of the Confirmation Sect: Rasikvallabh, Tattvaprabandha, Dharmanitisar, Guru-Shishya Dialogue
  • Fiction based work: Ajamil Fiction, Satyabhama Vivah, Mira Charitra
  • Others: Shobha Saluna Shyamni, Prem Rasgita, Krishnalila, Rukmani Vivah, Danachaturi, Dayaram Rasadha

Lines:
  • Whoever incarnates love, the lover becomes in his womb
  • Don't go near the dark color
  • Vraj vhalu re vaikuntha nahi aavu
  • If you stand up, I will tell you, Bihari Lal
  • Hari's people do not want liberation, they want births, incarnations of births
  • Natwar Nirakhya Nain
  • Quarrel quarrel mind
  • O Vrajnari
  • Kanudo Kamangaro
  • O rang rasya kya rami avaya ras re.




Comments

Popular posts from this blog

પ્રેમાનંદ । Premanand | ગુજરાતના સાહિત્યકારો

પ્રેમાનંદ (મહાકવિ) જન્મ: વડોદરા બાળપણ: નંદરબાર પિતા: કૃષ્ણદાસ પુત્ર: વલ્લભ ભટ્ટ પત્નિ: હરકોર ભટ્ટ ગુરુ: રામચરણ હરિહર શિષ્ય: સુંદર મેવાડો, વિરજી, રત્નેશ્વર 👉 ઉપનામ:   મહાકવિ આખ્યાન શિરોમણિ ગુજરાતના જ્યોતિર્ધર સાહિત્ય ચોર -- ક.મા.મુનશી રંગભૂમિનો નાનકડો વ્યાસ -- ક.મા.મુનશી પ્રાચીન અને મધ્યકાલીન કવિઓમાં શ્રેષ્ઠ કવિ -- નન્હાલાલ પ્રેમાનંદના રસના પેગડામાં પગ ઘાલી શકે તેવો કોઈ થયો નથી. -- નવલરામ પંડ્યા તળાવનુંં પાકેલું સૌથી સુંદર માછલું -- બ.ક.ઠાકોર   👉 વિશેષ: પ્રથમ કૃતિ -- મદાલસા આખ્યાન (પ્રથમ આખ્યાન) સૌપ્રથમ રચના -- સ્વર્ગની નિસરણી અંતિમ અપૂર્ણ કૃતિ ‌-- દશમસ્કંધ જે તેમના શિષ્ય સુંદર મેવાડાએ પૂર્ણ કરી લક્ષ્મણાહરણ કૃતિ મળતી નથી તેથી મદાલસા આખ્યાન પ્રથમ માનવામાંંઆવે છે. ઓરંંગજેબ અને શિવાજીના સમકાલીન કે જેમણે સુરતના લૂંટૅને  પ્રત્યક્ષ નિહાળી હતી. ઓરંગજેબ પ્રેમાનંદને મહાકવિ કહેતો. શામળ અને પ્રેમાનંદની સાહિત્ય સ્પર્ધા જાણીતી છે. ગુજરાતી ભાષાને ઉમાશંંકર જોષીએ " પ્રેમાનંદ ગીરા " કહી છે. " નળાખ્યાન " ને ડોલરરાય માંકડે આખ્યાન શૈલીનું મહાકાવ્ય કીધું. " દશમસ્કંધ " આખ્યા...

મીરાંબાઈ । Meerabai | ગુજરાતના સાહિત્યકારો

મીરાંબાઈ જન્મ: ઈ.સ.1499, કુકડી, મેડતા દાદા: રાવ દુદાજી પિતા: રતનસિંહ (જોધપુરના સ્થાપક) માતા: કુસુમસુંદરી ગુરુ: રૈદાસ પતિ: ભોજરાજ (રાણા સાંંગાના પુત્ર) સાસુ: સુષુમણા સખી: લલિતા મૃત્યુ: દ્વારકા 👉 ઉપનામ: હતો નરસિંહ, હતી મીરાં, ખરાં ઇલ્મી, ખરાં શૂરા ‌‌‌‌‌--- કલાપી મીરાંં અને નરસિંહના પદો ત્રીજા નેત્રની પ્રસાદી ‌‌‌--- બ.ક.ઠાકોર મીરાંબાઈ ના પદો ભક્તિ રસનો ફુવારો ‌‌‌--- નિરંજન ભગત જનમ જનમની દાસી પ્રેમ દિવાની  👉 વિશેષ: કૃષ્ણભક્તિ દાદા રાવ દુદાજી પાસેથી મળી હતી. માતાને એક વાર "પોતાનો વર કોણ ?" આવું પૂછતાં માતાએ જવાબ આપતા કહ્યુકે 'શ્રી કૃષ્ણ' તે દિવસથી મીરાએ શ્રી કૃષ્ણને પોતાના વર તરીકે માની લીધા. તેમના લગ્ન નાની વયે સિસોદીયા વંશના રાજા ભોજરાજ સાથે થયા હતા. ભોજરાજનુંં મૃત્યુ બાબર સાથેના યુદ્ધમાં થતાં પરિવાર જનો ત્રાસ આપતા મીરાબાઈ ગુરુ જીવાદાસ્ને મળવા વૃંદાવન પહોચ્યા હતાં. ગુરુ જીવાગોસાઈ તેમને મળવાની ના પડતા મીરાબાઈએ કહ્યુ હતુ કે "સંસારમાં ફક્ત એક જ પુરુષ છે શ્રી કૃષ્ણ" આ સાંભળી ગુરુ જીવાગોસાઈ તેમને મળેલા. વૃંદાવનથી પરત આવી તેમણે દ્વારકાને પોતાનું નિવાસ સ્થાન બનાવ...

નરસિંંહ મહેતા । Narsinh Maheta | ગુજરાતના સાહિત્યકારો

નરસિંહ મહેતા ગુજરાતનાં સૌથી લોકપ્રિય કવિ. નરસિંંહ મહેતાનો જન્મ ઈ.સ.1414 (15મી સદી) માં  અત્યારના ભાવનગરનો તાલુકો એવા તળાજા માંં થયો હતો. તેમના માતાનું નામ દયાકુંવર અને પિતાનુંં નામ કૃષ્ણદાસ હતું. તેઓ વડનગરના બ્રાહ્મણ કુટુંબ માથી આવતા હતા તેથી તેઓ વડનગરા બ્રાહ્મણ કહેવાયા. તેમના લગ્ન સોળ વર્ષની વયે માણેકબાઇ સાથે થયા. પુત્રનું નામ શામળદાસ (જેની પત્નીનું નામ રતનબાઇ) અને પુત્રીનું નામ કુંવરબાઈ હતુ. તેમની કર્મભૂમિ જૂનાગઢ હતી. તેઓ ' નરસૌયો ', ' ભક્ત હરિનો ', તથા ' આદિકવિ ' જેવા ઉપનામો ધરાવે છે. 'ભક્ત હરિનો' ઉપનામ કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા આપેલ છે. ઉમાશંકર જોષીએ 'ગુજરાતી ભાષાના આદિકવિ'કહ્યા છે. નરસિંહ મહેતા અને મિરાબાઈને બ.ક.ઠાકોરે ' ત્રીજા નેત્રની પ્રસાદી 'કહ્યા છે.  નરસિંંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને તેમની પુત્રી શર્મિષ્ઠા અને તેમની પુત્રી તાના-રોરો જે આજે પુરા ભારતમાં ગુજરાતની સંંગીત બેલડીઓ તરીકે જાણીતી છે. લોકવાયકા મુજબ જ્યારે અકબરના દરબારના સંગીત રત્ન એવા તાનસેનના દિપકરાગ ગાવા પર તેના પેટમાંંઅગ્નિદાહ ઉત્પન્ન થયો ત્યારે તાના રીરીએ ...