શામળાજીનો મેળો
👉ક્યાં: ગુજરાત અને રાજસ્થાનની સીમા રેખા પાસે આવેલ અરવલ્લી જિલ્લામાં
👉ક્યારે: કારતક સુદ અગિયારસ (દેવઉઠી) થી પૂનમ સુધી
👉વિશેષ:
- મેશ્વો અને પીંગળા નદીના સંગમ સ્થાને આ મેળો ભરાય છે.
- કળસી છોકરાની માના નામે ઓળખાતી મૂર્તિના અવશેષો મુંબઈ પાસે આવેલ એલિફન્ટાની ગુફાઓમાં ત્રિમૂર્તિના પ્રખ્યાત શિલ્પને મળતા આવે છે.
- સંવત ૧૭૨૮માં શામળાજી ઉપર આક્રમણ થયું હતું. ત્યાંંના રાજપૂતો અને ઠાકોરો એ તીર્થની મૂર્તિઓ કરાજવ્રુજ તળાવમાં પધરાવી હતી. જે વર્ષો પછી એક આદિવાસી યુવાને હળ ચલાવતા હાથ લાગી હતી.
- આદિવાસી આ મૂર્તિને કાળીયા બાપજી કહે છે.
- ચતુર્ભુજ ગદાધારી ભગવાન વિષ્ણુનું મંદિર પણ અહીંં આવેલું છે, જેને ગદાધર પુરી તરીકે ઓળખાય છે.
ચિત્ર-વિચિત્રનો મેળો
👉ક્યાં: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગુણભાખરી ગામમાં
👉ક્યારે: હોળી પછીના ચૌદમાં દિવસે એટલે કે ફાગણવદ ચૌદશે
👉વિશેષ:
- આકળ-વાકળ અને સાબરમતી નદીના સંગમ સ્થાને આ મેળો ભરાય છે.
- અરવલ્લીના ભીલ અને ગરસિયા આદિવાસીઓ આ મેળામાં વધુ જોવા મળે છે.
- આ એક માત્ર મેળો છે કે જે દુ:ખદ યાદોને તાજી કરવા માટે યોજાય છે. જેને 'હાડ ગાળવા' ની વિધિ કહે છે.
- પાન ખાવાનો અને ખવડાવવાનો પણ અનેરો મહિમા છે.
કાત્યોકનો મેળો
👉ક્યાં: પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકામાં સરસ્વતી નદીના કુંખમાં
👉ક્યારે: કાર્તિકી પૂનમે
👉વિશેષ:
- વિશ્વ પ્રસિદ્ધ માતૃગયા તીર્થ એવું બિંદુ સરોવર ખાતે ભારતભરનું એકમાત્ર ભગવાન કાર્તિકેય સ્વામીનું મંદિર આવેલુ છે.
- જે મંદિર કારતક માસમાં સુદ અગિયારસથી પૂનમ સુધી વર્ષમાં એકજવાર ખૂલતું હોવાથી ભગવાન કાર્તિકેયના દર્શન કરવા લોકો આ મેળામાં ઉમટી પડે છે.
- સિદ્ધપુર એટલે સિદ્ધભૂમિ, સિદ્ધક્ષેત્ર, ગુજરાતનું કાશી, વગેરે....
- ઉતર ક્રિયા, માતૃતર્પણ, દશા શ્રાદ્ધ, એકાદશી શ્રાદ્ધ, અસ્થિ વિસર્જન, નારાયણબલિ જેવા અનુષ્ઠાનો માટે શ્રદ્ધાળુઓ આવે છે.
- અહીંયા ઊંટ અને અશ્વનું બજાર ભરાય છે.
- આ મેળાને શેરડીયો મેળો પણ કહેવામાં આવે છે. જેમાંં ભિલોડાની લાલ શેરડી તેમજ રાજપીપળાની પીળી શેરડી વેચાય છે.
- કહેવાય છે કે, આ પવિત્ર કુવારીકા નદીમાંં પૂનમની રાત્રિએ ગંગા, યમૂના અને સરસ્વતીનો બાર વાગ્યા પછી ત્રિવેણી સંંગમ થાય છે.
👥 My YOU TUBE Channel 👉 click here
👥My Telegram Channel , click here
In English Language:
Fair of Shamalaji
- Where: In Aravalli district near the border of Gujarat and Rajasthan
- When: From Kartak Sud Agiyaras (Devuthi) to Poonam
- Special:
- The fair is held at the confluence of Meshwo and Pingala rivers.
- Remains of a statue known as Mana of the Kalsi boy are found in the famous sculpture of the trinity in the Elephanta Caves near Mumbai.
- Shamlaji was attacked in Samvat 15. The Rajputs and Thakoras of the place worshiped the idols of the shrine in Karajvruj lake. Years later a tribal youth started plowing.
- Tribals call this idol Kalia Bapji.
- The quadrangular Gadadhari temple of Lord Vishnu is also located here, known as Gadadhar Puri.
Fair of Chitra-Vichitra
- Where: In Gunabhakhari village of Khedbrahma taluka of Sabarkantha district
- When: On the fourteenth day after Holi i.e. Phaganavad will be fourteen
- Special:
- The fair is held at the confluence of Akal-Wakal and Sabarmati rivers.
- The Bhil and Garcia tribes of Aravalli are more common in this fair.
- This is the only fair that is held to refresh the sad memories. This is called the 'bone marrow' ritual.
- Eating and feeding the leaves is also anero glory.
Fair of Katyoka
- Where: In the foothills of Saraswati river in Siddhpur taluka of Patan district
- When: Karthiki Poonam
- Special:
- The only temple of Lord Kartikeya Swami in India is located at Bindu Sarovar, a world famous Matrugaya Tirth.
- Since the temple is open once a year from Sud Agiyaras to Poonam in the month of Kartak, people flock to this fair to pay homage to Lord Kartikeya.
- Siddhpur means Siddhabhoomi, Siddhakshetra, Kashi of Gujarat, etc ....
- Devotees come for rituals like Utar Kriya, Matrutarpan, Dasha Shraddha, Ekadashi Shraddha, Ashti Visarjan, Narayanabali.
- The camel and horse market is full here.
- This fair is also called sugarcane fair. In which red sugarcane of Bhiloda as well as yellow sugarcane of Rajpipla are sold.
- It is said that the Triveni confluence of the Ganges, Yamuna and Saraswati takes place in this holy river on the night of Poonam after twelve o'clock.
Thanks.....................................

Comments
Post a Comment