Skip to main content

ગુજરાતના પ્રાચિન મેળા । ભાગ 5


વૌઠાનો મેળો 



👉ક્યાં: અમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામ ખાતે

👉ક્યારે: કારતક સુદ પૂર્ણિમાએ

👉વિશેષ: 
  • આ મેળાનું સ્થળ સપ્તસંગમ સાત નદીઓના સંગમ તરીકે ઓળખાય છે.
  • વાસ્તવમાંં વૌઠા આગળ સાબરમતી અને વાત્રક એમ બે મુખ્ય નદીઓ જ મળે છે.
  • અગાઉ સાબરમતીમાં હાથમતી નદી અને વાત્રકમાં ખારી, મેશ્વો, માંજમ અને શેઢી નદીઓ મળે છે.
  • મહાભારતના વિરાટનગરનું સ્થાન અત્યારના ધોળકામાં છે. જ્યાં પાંડવો તેરમાં વર્ષે અજ્ઞાતવાસ ગાળવા રહ્યા હતા.
  • ભગવાન શિવના જ્યેષ્ઠ પુત્ર કાર્તિક સ્વામી કાર્તિકી પૂર્ણિમાએ ચોક્કસ આ મેળામાં પવિત્ર સ્નાન કરવા આવે છે.
  • વૌઠામાં આજે પણ તેમની ચરણપાદુકાનું પૂજન થાય છે.
  • આ મેળાનું મુખ્ય આકર્ષણ ગધેડાનું બજાર છે.

ભરુચના મેળાઓ

👉વિશેષ:
  • ભૃગુઋષિની તપોભૂમિ ભૃગુતીર્થ એટલે આજનું ભરુચ.
  • દ્રવિડ સંસ્કૃતિના સમયમાં ભૃગુકચ્છ બંદર તરીકે જાણીતું હતું.
  • સમગ્ર ભરુચ જિલ્લામાં 92 જેટ્લા નાના મોટા મેળા ભરાય છે.
  • શુક્લતીર્થ ગામે કાર્તિકી પૂનમનો મેળો ભરાય છે.
  • ભારેશ્વર મહાદેવે ભાડભૂતનો મેળો દર 18 વર્ષે ભરાય છે.
  • કોટેશ્વર મહાદેવે કડોદનો મેળો ભરાય છે.
  • નંદાદેવીના મંદિરે પણ દર 18 વર્ષે નાંદનો મેળો ભરાય છે.
  • ત્યાં બાવાધોરનો ડુંગર આવેલો છે.
  • ભોઈ જ્ઞાતિના ઈષ્ટદેવ ઘોઘારાવનું મંદિર ભરુચ ભોઈવાડામાં આવેલું છે. જ્યાં દર વર્ષે શ્રાવણવદ નોમના દિવસે મેધરાજાની છડી ઝુલાવવાનો ઉત્સવ ઉજવાય છે.

ક્વાંટનો મેળો


👉ક્યાં: છોટા ઉદેપુરમાં આવેલા ક્વાંટ ગામમાં

👉ક્યારે: હોળી પછીના પાંચમા દિવસે 

👉વિશેષ:
  • રાઠવા કોમના આદિવાસીઓ માટે આ ઉત્સવનું મહત્વ વધારે છે.
  • તેઓ માટીથી લીંપેલી દિવાલો ઉપર પીઠોરાનું ચિત્રણ કરે છે, અને એમ માને છે કે આ ચિત્રણ દ્વારા ઈશ્વર તેમના ધરમાં વસ્યાં છે.
  • આ મેળામાં પણ સંગીત નૃત્યનું ખાસ મહત્વ છે. પાવા, ઢોલ, તુર અને પીહો જેવા સંગીતના સાધનો સાથે મેળાનું દ્રશ્ય આકર્ષક બને છે. 


👥 My Youtube Channel : click here

In English Language..........

Fair of Vautha


  • Where: At Vautha village in Dholka taluka of Ahmedabad

  • When: Kartak Sud Purnima

  • Special:
  • The place of this fair is known as Saptasangam, the confluence of seven rivers.
  • In fact, only two major rivers, Sabarmati and Watrak, meet Vautha.
  • Hathmati river is formerly found in Sabarmati and Khari, Meshwo, Manjam and Shedhi rivers are found in Watrak.
  • Viratnagar of Mahabharata is located in present day Dholka. Where the Pandavas were going into exile for thirteen years.
  • Lord Karthiki Purnima, the eldest son of Lord Shiva, definitely comes to this fair to take a holy bath.
  • His Charanpaduka is still worshiped in Vautha.
  • The main attraction of this fair is the donkey market.

Fairs of Bharuch

  • Special:
  • Bhrigutirtha, the abode of Bhrigurishi, is today's Bharuch.
  • Bhrigukachchh was known as a port during the Dravidian culture.
  • There are 92 big and small fairs in Bharuch district.
  • Karthiki Poonam fair is held in Shuklatirtha village.
  • Bhareshwar Mahadev Tenant Fair is held every 18 years.
  • Koteshwar Mahadev Kadod fair is held.
  • The Nandadevi temple also hosts a Nand fair every 18 years.
  • There is a hill of Bavadhor.
  • The temple of Ishtadev Ghogharao of Bhoi caste is located in Bharuch Bhoiwada. Where every year on the day of Shravanavad Nom, the festival of swinging the stick of Medharaja is celebrated


 Fair of Kavant



  • Where: In Quant village in Chhota Udepur

  • When: On the fifth day after Holi

  • Special:
  • The significance of this festival is high for the tribes of Rathwa com.
  • They paint the pithora on the mud-stained walls, and believe that through this painting God has dwelt in their home.
  • Music and dance have a special significance in this fair too. The scene of the fair is captivating twith musical instruments like pava, dhol, tur and piho.
Thanks...................

Comments

Popular posts from this blog

પ્રેમાનંદ । Premanand | ગુજરાતના સાહિત્યકારો

પ્રેમાનંદ (મહાકવિ) જન્મ: વડોદરા બાળપણ: નંદરબાર પિતા: કૃષ્ણદાસ પુત્ર: વલ્લભ ભટ્ટ પત્નિ: હરકોર ભટ્ટ ગુરુ: રામચરણ હરિહર શિષ્ય: સુંદર મેવાડો, વિરજી, રત્નેશ્વર 👉 ઉપનામ:   મહાકવિ આખ્યાન શિરોમણિ ગુજરાતના જ્યોતિર્ધર સાહિત્ય ચોર -- ક.મા.મુનશી રંગભૂમિનો નાનકડો વ્યાસ -- ક.મા.મુનશી પ્રાચીન અને મધ્યકાલીન કવિઓમાં શ્રેષ્ઠ કવિ -- નન્હાલાલ પ્રેમાનંદના રસના પેગડામાં પગ ઘાલી શકે તેવો કોઈ થયો નથી. -- નવલરામ પંડ્યા તળાવનુંં પાકેલું સૌથી સુંદર માછલું -- બ.ક.ઠાકોર   👉 વિશેષ: પ્રથમ કૃતિ -- મદાલસા આખ્યાન (પ્રથમ આખ્યાન) સૌપ્રથમ રચના -- સ્વર્ગની નિસરણી અંતિમ અપૂર્ણ કૃતિ ‌-- દશમસ્કંધ જે તેમના શિષ્ય સુંદર મેવાડાએ પૂર્ણ કરી લક્ષ્મણાહરણ કૃતિ મળતી નથી તેથી મદાલસા આખ્યાન પ્રથમ માનવામાંંઆવે છે. ઓરંંગજેબ અને શિવાજીના સમકાલીન કે જેમણે સુરતના લૂંટૅને  પ્રત્યક્ષ નિહાળી હતી. ઓરંગજેબ પ્રેમાનંદને મહાકવિ કહેતો. શામળ અને પ્રેમાનંદની સાહિત્ય સ્પર્ધા જાણીતી છે. ગુજરાતી ભાષાને ઉમાશંંકર જોષીએ " પ્રેમાનંદ ગીરા " કહી છે. " નળાખ્યાન " ને ડોલરરાય માંકડે આખ્યાન શૈલીનું મહાકાવ્ય કીધું. " દશમસ્કંધ " આખ્યા...

મીરાંબાઈ । Meerabai | ગુજરાતના સાહિત્યકારો

મીરાંબાઈ જન્મ: ઈ.સ.1499, કુકડી, મેડતા દાદા: રાવ દુદાજી પિતા: રતનસિંહ (જોધપુરના સ્થાપક) માતા: કુસુમસુંદરી ગુરુ: રૈદાસ પતિ: ભોજરાજ (રાણા સાંંગાના પુત્ર) સાસુ: સુષુમણા સખી: લલિતા મૃત્યુ: દ્વારકા 👉 ઉપનામ: હતો નરસિંહ, હતી મીરાં, ખરાં ઇલ્મી, ખરાં શૂરા ‌‌‌‌‌--- કલાપી મીરાંં અને નરસિંહના પદો ત્રીજા નેત્રની પ્રસાદી ‌‌‌--- બ.ક.ઠાકોર મીરાંબાઈ ના પદો ભક્તિ રસનો ફુવારો ‌‌‌--- નિરંજન ભગત જનમ જનમની દાસી પ્રેમ દિવાની  👉 વિશેષ: કૃષ્ણભક્તિ દાદા રાવ દુદાજી પાસેથી મળી હતી. માતાને એક વાર "પોતાનો વર કોણ ?" આવું પૂછતાં માતાએ જવાબ આપતા કહ્યુકે 'શ્રી કૃષ્ણ' તે દિવસથી મીરાએ શ્રી કૃષ્ણને પોતાના વર તરીકે માની લીધા. તેમના લગ્ન નાની વયે સિસોદીયા વંશના રાજા ભોજરાજ સાથે થયા હતા. ભોજરાજનુંં મૃત્યુ બાબર સાથેના યુદ્ધમાં થતાં પરિવાર જનો ત્રાસ આપતા મીરાબાઈ ગુરુ જીવાદાસ્ને મળવા વૃંદાવન પહોચ્યા હતાં. ગુરુ જીવાગોસાઈ તેમને મળવાની ના પડતા મીરાબાઈએ કહ્યુ હતુ કે "સંસારમાં ફક્ત એક જ પુરુષ છે શ્રી કૃષ્ણ" આ સાંભળી ગુરુ જીવાગોસાઈ તેમને મળેલા. વૃંદાવનથી પરત આવી તેમણે દ્વારકાને પોતાનું નિવાસ સ્થાન બનાવ...

નરસિંંહ મહેતા । Narsinh Maheta | ગુજરાતના સાહિત્યકારો

નરસિંહ મહેતા ગુજરાતનાં સૌથી લોકપ્રિય કવિ. નરસિંંહ મહેતાનો જન્મ ઈ.સ.1414 (15મી સદી) માં  અત્યારના ભાવનગરનો તાલુકો એવા તળાજા માંં થયો હતો. તેમના માતાનું નામ દયાકુંવર અને પિતાનુંં નામ કૃષ્ણદાસ હતું. તેઓ વડનગરના બ્રાહ્મણ કુટુંબ માથી આવતા હતા તેથી તેઓ વડનગરા બ્રાહ્મણ કહેવાયા. તેમના લગ્ન સોળ વર્ષની વયે માણેકબાઇ સાથે થયા. પુત્રનું નામ શામળદાસ (જેની પત્નીનું નામ રતનબાઇ) અને પુત્રીનું નામ કુંવરબાઈ હતુ. તેમની કર્મભૂમિ જૂનાગઢ હતી. તેઓ ' નરસૌયો ', ' ભક્ત હરિનો ', તથા ' આદિકવિ ' જેવા ઉપનામો ધરાવે છે. 'ભક્ત હરિનો' ઉપનામ કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા આપેલ છે. ઉમાશંકર જોષીએ 'ગુજરાતી ભાષાના આદિકવિ'કહ્યા છે. નરસિંહ મહેતા અને મિરાબાઈને બ.ક.ઠાકોરે ' ત્રીજા નેત્રની પ્રસાદી 'કહ્યા છે.  નરસિંંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને તેમની પુત્રી શર્મિષ્ઠા અને તેમની પુત્રી તાના-રોરો જે આજે પુરા ભારતમાં ગુજરાતની સંંગીત બેલડીઓ તરીકે જાણીતી છે. લોકવાયકા મુજબ જ્યારે અકબરના દરબારના સંગીત રત્ન એવા તાનસેનના દિપકરાગ ગાવા પર તેના પેટમાંંઅગ્નિદાહ ઉત્પન્ન થયો ત્યારે તાના રીરીએ ...