નામ: શામળ વિરેશ્વર ભટ્ટ
જન્મ: ગોમતીપુર ( વેંગણપુર)
ગુરુ: નાનાભાઈ ભટ્ટ
માતા: આનંદીબાઈ
કુળ: ગૉડ બ્રાહ્મણ
👉 ઉપનામ:
- વાણિયાઓના કવિ -- નન્હાલાલ
- ગુજરાતી ભાષાના પ્રથમ વાર્તાકાર
- પદ્યવાર્તાના પિતા
- શામકી
👉 વિશેષ:
- શામળ પદ્યવાર્તા માટે જાણીતા છે.
- શામળ અને પ્રેમાનંદનો સાહિત્યિક ઝઘડો જાણીતો છે.
- મૂળ અટક તરવાડી હતી પરંતુ શિક્ષક નાનાભાઇ ભટ્ટની ભટ્ટ અટક એમને પસંદ હતી તેથી એમણે પોતાની અટક ભટ્ટ કરી.
- ભટ્ટ એટલે " કથા કહેનાર", "વાર્તા કહેનાર"
- શામળ, પ્રેમાનંદ અને વલ્લભ મેવાડાના સમકાલીન હતા.
- પ્રથમ કૃતિ - પદ્માવતીની વાર્તા
- અંતિમ કૃતિ - સૂડોબહોતરી
- સિંંહજ ગામ, માતર, ખેડા ખાતે થયા હતાં જ્યાં રખ્ખીદાસે તેમને આશ્રય આપેલો.
- એમની કૃતિ "સિંહાસન બત્રીસી" ગુજરાતી સાહિત્યની " અરેબિયન નાઈટ્સ" ગણાય છે. (જ્યારે ભારતની અરેબિયન નાઇટ્સ પંચતંત્ર છે)
- દલપતરામ દ્વારા "શામળશતશાઈની" રચના કરીને શામળના છપ્પાનુંં એકત્રીકરણ કરેલું છે.
- સિંહાસન બત્રીસી, વેતાલ પચીસી, વિક્રમવેતાળ આ ત્રણ કૃતિમાં મુખ્ય પાત્ર ' રાજા વિક્રમ' છે.
- ત્રી સ્તરીય વાર્તા લખતાં. (મુખ્ય વાર્તા, મુખ્ય વાર્તાની અંદર ગૌણ વાર્તાની અંદર પણ બીજી વાર્તા)
- એમની કૃતિ સિંહાસન બત્રીસીમાં વૈતાલપચીસી અને પંચતંત્ર નો સમાવેશ થાય છે.
- રખીદાસ પટેલના ચરિત્રને "મદનમોહના" માં સંગૃહિત કરેલ છે.
👉 સાહિત્યસ્વરુપ:
- પદ્માવતી, વૈતાલ પચિસી, ચંદ્રચંદ્રાવતી, સિંહાસન બત્રીસી, દ્રોપદી વસ્ત્રાહરણ, નંદબત્રીસી, રુપાવતી, બરાક કસ્તૂરી, વિદ્યા વિલાસિની, રાવણમંદોદરી સંવાદ, ભટ્ટભામિની, સૂડોબહોતરી
- વિર પ્રરાસ્તિ કાવ્ય: અભિરામ કુલીના શ્લોક, રુસ્તમ બહાદુરનો પવાડો
👉 પંક્તિઓ:
- સદ્ વિદ્યા રત્ન વિશાળ છે, વિદ્યાર્થી વડું નહિ કશું
- ગાજ્યા મેહ વરસે નહી, ભસતો કુતરો નવ ખાય.
- વાવીએ કડવી તુંબડી ઉગે તુંબ હજાર
- સદ્ વિદ્યા આગળ ધન કશું ? વિદ્યાવિહીન નર પશું
- જાગે જેના ઘરમાં સાપ, જાગે દીકરીઓના બાપ.
- જાગે જેના માથે વેર, જાગે જેહ કરે બહું ઝેર
- દોહ્યલા દિવસ કાલે વામશે, જીવતો નર ભદ્ર પામશે.
- સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કથે, એ જ કવિજન એક.
- લક્ષ્મી તેને લીલા લહેર, પેટ કરાવે વેઠ
- સત્ય મોટું સહું કો થકી.
✔️ Telegram channel માંંજોડાવા માટે અહી click કરો.
In English Language:
Shamal
Name: Shamal Vireshwar Bhatt
Born: Gomtipur (Venganpur)
Guru: Nanabhai Bhatt
Mother: Anandibai
Clan: God Brahmin
Alias:
- Poet of Vaniyas - Nanhalal
- The first narrator of Gujarati language
- The father of the verse
- Shamki
Special:
- Shamal is known for his poetry.
- The literary feud between Shamal and Premanand is well known.
- The original surname was Tarwadi but he liked the Bhatt surname of teacher Nanabhai Bhatt so he changed his surname to Bhatt.
- Bhatt means "story teller", "story teller".
- Shamal, Premanand and Vallabh were contemporaries of Mewada.
- The first work - the story of Padmavati
- Final work - Sudobhotari
- Sinhaj was born in the village, Matar, Kheda where Rakhkhidas gave him shelter.
- His work "Simhasan Batrisi" is considered as "Arabian Nights" of Gujarati literature. (While the Arabian Nights of India are Panchatantra)
- Shamal's chappa has been consolidated by Dalpatram by forming "Shamalshatshaini".
- Simhasana Batrisi, Vetal Pachisi, Vikramavetal The main character in these three works is 'Raja Vikram'.
- Writing a three level story. (Main story, another story within the main story, another story within the secondary story)
- His work Simhasana Batrisi includes Vaitalpachisi and Panchatantra.
- Rakhidas Patel's character is stored in "Madanmohan".
Rows:
- Sadh Vidya Ratna is huge, nothing but a student head
- Gajya meh varse nahi, barking dog eats nine.
- Vavi bitter gourd grows gourd thousand
- Anything beyond wealth? Uneducated male animal
- Wake up in whose house the snake, wake up the father of the daughters
- Wake up on which revenge, wake up jeh does a lot of poison
- The second day will be tomorrow, the living male will be elite.
- Simple language, simple link, simple talk, discretion, simple story of education, the same poem.
- Lakshmi gives him a green wave
- Satya motu sahu ko thaki.
Thanks........
Comments
Post a Comment