માધવપુર ઘેડનો મેળો
👉ક્યાં: પોરબંદર પંથકમાં આવેલા માધવપુર-ઘેડ વિસ્તારમાં મધુવતી નદીને કિનારે
👉ક્યારે: ચૈત્ર સુદ નોમ થી સુદ તેરસ
👉વિશેષ:
- શ્રી કૃષ્ણ અને રુકમણીમો વિવાહ પ્રસંગ યોજાય છે.
- કચ્છની મેર જાતિના લોકો ખાસ જોડાય છે. તેઓ તેમના સજાવેલા ઊંટ લઈને આવે છે.
- અહીં ગવાતા ભજન-કિર્તનમાં હવેલી સંગીતની સ્પષ્ટ છાપ સાંભળવા મળે છે.
- ભગવાનનું ફુલેકુ, કડછા સમુદાય દ્વારા ઘોડેશ્વારો સાથેનું સામૈયું, ભગવાનનો દોડતો રથ અને ચોરીના ચાર ફેરા જેવા અલભ્ય પ્રસંગો જોવા મળે છે.
- મંદિર ચાલુક્ય શૈલીમાં બનાવેલુ છે.
✔️આ મેળા માટેનો એક દુહો જાણીતો છે.
"માધવપુરનો માંંડવો, આવે જાદવકુળની જાન,
પરણે રાણી રુક્મણી જ્યાં વર દુલ્હા ભગવાન."
સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનો મેળો
👉ક્યાં: સોમનાથ મહાદેવ મંદિર ગિર-સોમનાથ
👉ક્યારે: કાર્તિકી પૂર્ણિમા
👉વિશેષ:
- ભારતના બાર જ્યોતિર્લિગ પૈકીનું સોમનાથ પ્રથમ જ્યોતિર્લિગ છે.
- ઇ.સ. ૧૨૨ માં ભાવબ્રહસ્પતિએ રચેલી 'સોમનાથ પ્રશસ્તિ' માં જણાવ્યા મુજબ સોમનાથનું પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રે બનાવ્યું. બીજા યુગમાં રાવણે રુપાનું બનાવ્યં, શ્રી કૃષ્ણએ લાકડાનું અને ભીમદેવે પથ્થરનું બનાવ્યું.
- આ મંદિર નાગરશૈલીમાં બનાવેલ છે.
- મંદિરની એક ખાસિયત એ છે કે, કાર્તિકી પુર્ણિમાની મધ્યરાત્રીએ આકાશને ચંંદ્ર અને શિવલીંગ બંને એક સિધી લીટીમાં આવી જાય છે, જાણે કે, ભગવાન ત્રિપુરારી મસ્તક પર ચંદ્ર ધારણ કરીને સાક્ષાત ધરતી પર ન ઉતર્યા હોય.
- ગરવા ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ સોમનાથનો લોકમેળો શરુ થાય છે.
- અમદાવાદ મધ્યસ્થ જેલના કેદીબંદુઓ દ્વારા તૈયાર કરાયેલ હાથવણાટની ચીજ- વસ્તુઓ અને કલાકૃતિઓ તથા જેલ ઉત્પાદિત ચીજ-વસ્તુઓના વેચાણ કરવામાં આવે છે.
નકળંગનો મેળો
👉ક્યાં: ભાવનગર જિલ્લાના કોળિયાકમાં નકળંગ મહાદેવના મંદિરે
👉ક્યારે: ભાદરવી અમાસે
👉વિશેષ:
- આ મેળા માં મુખ્યત્વે કોળી પ્રજા વિશેષ જોવા મળે છે.
- એક માન્યતા પ્રમાણે પર્વતાધિરાજ હિમાલયની આજ્ઞાથી પાંડવો પોતાના પાપ નિષ્કલંક કરવા કાળી ધજા લઈ ચાલી નીકળે છે. અને ભાવનગર પાસેના હાથક ગામે અડધી ધજા સફેદ થઈ જાય છે. અમાસને કારણે દરિયો દૂર જતો રહ્યો હતો તેથી તેઓ દરિયામાં ચાલીને નિષ્કલંં મહાદેવની સ્થાપના કરે છે.
- કોળીયાકમાં ઋષિ પાંંચમે પણ ન્હ્વાનું ખૂબ મહાત્મ્ય છે.
👥 Note: Telegram channel click here
IN English Language:
Madhavpura Ghedano's Mela
Where: On the banks of Madhuvati river in Madhavpur-Ghed area in Porbandar panth
👉When: Chaitra sud nom to sud teras
👉Special:
Shri Krishna and Rukmanimo wedding ceremony is held.
The Mer people of Kutch are especially connected. They come with their decorated camels.
In the bhajan-kirtan sung here, a clear impression of mansion music can be heard.
The Phuleku of the Lord, the Samaiya with the horsemen by the Kadcha community, the Lord's running chariot and the four rounds of theft are some of the rare occasions.
The temple is built in Chalukya style.
A duo for this fair is well known.
Mandavpur no Mandvo, Aave Jadavkulni Jaan,
The bride is Queen Rukmini where the bridegroom is God. "
Somanath's mela
Where: Somnath Mahadev Temple Gir: -Somnath
When: Karthiki Purnima
Special:
Somnath is the first of the twelve Jyotirlingas of India.
Is. According to the 'Somnath Prashasti' composed by Bhavbrahaspati on the 16th, the first temple of Somnath was built by Som i.e. Chandra. In the second age, Ravana made silver, Shri Krishna made wood and Bhimdev made stone.
The temple is built in urban style.
One of the peculiarities of the temple is that at the midnight of Karthiki Purnima, both the moon and the Shivling come in a straight line to the sky, as if Lord Tripurari had not actually landed on the earth holding the moon on his head.
Somnath's Lokmelo begins after the completion of the green procession of Garwa Girnar.
Handicrafts and artefacts made by the inmates of Ahmedabad Central Jail and prison manufactured items are sold.
Nakalanga's mela
Where: At the temple of Naklang Mahadev in Koliyak of Bhavnagar district
When: Bhadarvi Amas
Special:
The fair is mainly attended by Koli people.
According to a legend, at the behest of the mountain king Himalayas, the Pandavas run away with a black flag to expose their sins. And in Hathak village near Bhavnagar, half the flag turns white. The sea was moving away due to Amas so they walk in the sea and establish Nishkalan Mahadev.
In Koliyak, Rishi Pancham is also very important to Ndhva.
Thanks.......



Comments
Post a Comment