Skip to main content

મીરાંબાઈ । Meerabai | ગુજરાતના સાહિત્યકારો


મીરાંબાઈ

  • જન્મ: ઈ.સ.1499, કુકડી, મેડતા
  • દાદા: રાવ દુદાજી
  • પિતા: રતનસિંહ (જોધપુરના સ્થાપક)
  • માતા: કુસુમસુંદરી
  • ગુરુ: રૈદાસ
  • પતિ: ભોજરાજ (રાણા સાંંગાના પુત્ર)
  • સાસુ: સુષુમણા
  • સખી: લલિતા
  • મૃત્યુ: દ્વારકા
👉 ઉપનામ:
  • હતો નરસિંહ, હતી મીરાં, ખરાં ઇલ્મી, ખરાં શૂરા ‌‌‌‌‌--- કલાપી
  • મીરાંં અને નરસિંહના પદો ત્રીજા નેત્રની પ્રસાદી ‌‌‌--- બ.ક.ઠાકોર
  • મીરાંબાઈ ના પદો ભક્તિ રસનો ફુવારો ‌‌‌--- નિરંજન ભગત
  • જનમ જનમની દાસી
  • પ્રેમ દિવાની 
👉 વિશેષ:
  • કૃષ્ણભક્તિ દાદા રાવ દુદાજી પાસેથી મળી હતી.
  • માતાને એક વાર "પોતાનો વર કોણ ?" આવું પૂછતાં માતાએ જવાબ આપતા કહ્યુકે 'શ્રી કૃષ્ણ' તે દિવસથી મીરાએ શ્રી કૃષ્ણને પોતાના વર તરીકે માની લીધા.
  • તેમના લગ્ન નાની વયે સિસોદીયા વંશના રાજા ભોજરાજ સાથે થયા હતા.
  • ભોજરાજનુંં મૃત્યુ બાબર સાથેના યુદ્ધમાં થતાં પરિવાર જનો ત્રાસ આપતા મીરાબાઈ ગુરુ જીવાદાસ્ને મળવા વૃંદાવન પહોચ્યા હતાં.
  • ગુરુ જીવાગોસાઈ તેમને મળવાની ના પડતા મીરાબાઈએ કહ્યુ હતુ કે "સંસારમાં ફક્ત એક જ પુરુષ છે શ્રી કૃષ્ણ" આ સાંભળી ગુરુ જીવાગોસાઈ તેમને મળેલા.
  • વૃંદાવનથી પરત આવી તેમણે દ્વારકાને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું અને ત્યાં જ રહ્યા.
  • મીરાંબાઈએ તુલસીદાસ પાસેથી પત્ર વ્યવ્હાર દ્વારા સાહિત્ય લખવાની પ્રેરણા લીધી હતી.
  • મીરાંંબાઈ ના પદો વ્રજ, ગુજરાતી અને મારવાડી ભાષામાં જોવા મળે છે.
  • 1532માંં મેવાડનો ત્યાગ કરતાં મેડતામાં વિરમદેવે આશ્રય આપેલો.
  • બાબર, હુમાયુ અને અકબરના સમકાલીન
  • ગાંધીજીએ તેમના અંતિમ જન્મ દિવસે દિલ્હીમાં સુબ્બાલક્ષ્મી પાસેથી મીરાનું ભજન "હરી તુમ હરો જન કી ભીર" સાંભળીને સંતોષ માન્યો હતો. તથા 1966માં UN ની સભામાંં ગાયું હતું. 
  • તાનસેને મીરાને "મીરાનો મલ્હાર" રાગ શિખવ્યો હતો.

👉 સાહિત્યસ્વરુપ:
  • નરસિંહ રા માહ્યરા
  • સત્યભામાનું રુસણું
  • રાવ ગોવિંંદ
  • ગીતગોવિંદની ટીકા
  • મીરાંની ગરબી
👉 પંક્તિઓ:
  • મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ
  • પ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની
  • હાં રે કોઈ માધવ લો,
  • મુખડાની માયા લાગી રે મોહન પ્યારા
  • અબ તો મેરા રામનામ, દૂસરા ન કોઈ
  • પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી
  • રામ રમકડું જડિયું રે, રાણાજી મને રામ રમકડું જડિયું
  • જૂનું થયું રે દેવળ જૂનું તો થયું
  • લેને તારી લાકડી, લેને તારી કામળી
  • રામ રાખે તેમ રહીએ
  • ઝેર તો પીધાં છે જાણી જાણી
  • નંદલાલ નહી રે આવું ને ઘરે કામ છે
  • વાગે છે વાગે છે વૃંંદાવન મોરલી વાગે છે
  • ગોવિંદો પ્રાણ હમારો મને જગ લાગ્યો ખારો
  • ગોવિંદના ગુણ ગાશું
  • જીવનનો સંગાથી

✔️ Note: For Telegram channel, click here, or follow my blog for more update......

In English Language: 

Meerabai

  • Born: 1499, Kukdi, Medta
  • Grandfather: Rao Dudaji
  • Father: Ratan Singh (Founder of Jodhpur)
  • Mother: Kusumsundari
  • Jupiter: Raidas
  • Husband: Bhojraj (son of Rana Sanga)
  • Mother-in-law: Sushumana
  • Sakhi: Lalita
  • Death: Dwarka

Alias:
  • There was Narasimha, there was Meeran, there was true Ilmi, there was true Shura ‌‌‌‌‌ --- Kalapi
  • Positions of Meera and Narasimha Third Eye Prasadi 4 --- BK Thakor
  • Mirambai na pado bhakti ras no fountain ‌‌‌ --- Niranjan Bhagat
  • The maid of birth
  • Love addict

Special:
  • Krishnabhakti was received from Dada Rao Dudaji.
  • The mother once asked, "Who is your groom?" Asking this, the mother replied that 'Shri Krishna'. From that day onwards, Meera considered Shri Krishna as her groom.
  • She was married at an early age to King Bhojraj of the Sisodia dynasty.
  • Mirabai reached Vrindavan to meet Guru Jivadas after Bhojraj's death in a battle with Babur.
  • When Guru Jivagosai refused to meet him, Mirabai said, "There is only one man in the world, Shri Krishna." Hearing this, Guru Jivagosai met him.
  • Returning from Vrindavan, he made Dwarka his abode and remained there.
  • Mirambai was inspired to write literature through correspondence with Tulsidas.
  • The terms Mirambai are found in Vraj, Gujarati and Marwari languages.
  • Leaving Mewad in 1532, Viramdev took refuge in Medta.
  • Contemporaries of Babur, Humayun and Akbar
  • Gandhiji was satisfied to hear Mira's hymn "Hari Tum Haro Jan Ki Bhir" from Subbalakshmi in Delhi on his last birthday. And sang at a UN meeting in 1966.
  • Tansen taught Mira the melody "Mirano Malhar".

Literature:
  • Narasimha Ra Mahyara
  • Rusnu of Satyabhama
  • Rao Govind
  • Criticism of Gitagovind
  • Mira's pride

Lines:
  • Mere to Girdhar Gopal, no one else
  • The ray of love of love of love I felt the dagger of love
  • Yes, take a Madhav,
  • Mukhdani maya lagi re mohan pyara
  • Now my name is Ram, no one else
  • Meera danced with her legs curled up
  • Ram toy jadiyu re, Ranaji me Ram toy jadiyu
  • The old church is old
  • Take your stick, take your blanket
  • Let's keep Ram
  • Poison is drunk knowingly
  • Nandlal nahi re aavu ne ghare kaam che
  • Vrindavan Vrindavan Morli Vage
  • Govindo prana hamaro me jag lagyo kharo
  • I will sing the praises of Govind
  • From the company of life
Thanks.....

Comments

Post a Comment

Popular posts from this blog

પ્રેમાનંદ । Premanand | ગુજરાતના સાહિત્યકારો

પ્રેમાનંદ (મહાકવિ) જન્મ: વડોદરા બાળપણ: નંદરબાર પિતા: કૃષ્ણદાસ પુત્ર: વલ્લભ ભટ્ટ પત્નિ: હરકોર ભટ્ટ ગુરુ: રામચરણ હરિહર શિષ્ય: સુંદર મેવાડો, વિરજી, રત્નેશ્વર 👉 ઉપનામ:   મહાકવિ આખ્યાન શિરોમણિ ગુજરાતના જ્યોતિર્ધર સાહિત્ય ચોર -- ક.મા.મુનશી રંગભૂમિનો નાનકડો વ્યાસ -- ક.મા.મુનશી પ્રાચીન અને મધ્યકાલીન કવિઓમાં શ્રેષ્ઠ કવિ -- નન્હાલાલ પ્રેમાનંદના રસના પેગડામાં પગ ઘાલી શકે તેવો કોઈ થયો નથી. -- નવલરામ પંડ્યા તળાવનુંં પાકેલું સૌથી સુંદર માછલું -- બ.ક.ઠાકોર   👉 વિશેષ: પ્રથમ કૃતિ -- મદાલસા આખ્યાન (પ્રથમ આખ્યાન) સૌપ્રથમ રચના -- સ્વર્ગની નિસરણી અંતિમ અપૂર્ણ કૃતિ ‌-- દશમસ્કંધ જે તેમના શિષ્ય સુંદર મેવાડાએ પૂર્ણ કરી લક્ષ્મણાહરણ કૃતિ મળતી નથી તેથી મદાલસા આખ્યાન પ્રથમ માનવામાંંઆવે છે. ઓરંંગજેબ અને શિવાજીના સમકાલીન કે જેમણે સુરતના લૂંટૅને  પ્રત્યક્ષ નિહાળી હતી. ઓરંગજેબ પ્રેમાનંદને મહાકવિ કહેતો. શામળ અને પ્રેમાનંદની સાહિત્ય સ્પર્ધા જાણીતી છે. ગુજરાતી ભાષાને ઉમાશંંકર જોષીએ " પ્રેમાનંદ ગીરા " કહી છે. " નળાખ્યાન " ને ડોલરરાય માંકડે આખ્યાન શૈલીનું મહાકાવ્ય કીધું. " દશમસ્કંધ " આખ્યા...

નરસિંંહ મહેતા । Narsinh Maheta | ગુજરાતના સાહિત્યકારો

નરસિંહ મહેતા ગુજરાતનાં સૌથી લોકપ્રિય કવિ. નરસિંંહ મહેતાનો જન્મ ઈ.સ.1414 (15મી સદી) માં  અત્યારના ભાવનગરનો તાલુકો એવા તળાજા માંં થયો હતો. તેમના માતાનું નામ દયાકુંવર અને પિતાનુંં નામ કૃષ્ણદાસ હતું. તેઓ વડનગરના બ્રાહ્મણ કુટુંબ માથી આવતા હતા તેથી તેઓ વડનગરા બ્રાહ્મણ કહેવાયા. તેમના લગ્ન સોળ વર્ષની વયે માણેકબાઇ સાથે થયા. પુત્રનું નામ શામળદાસ (જેની પત્નીનું નામ રતનબાઇ) અને પુત્રીનું નામ કુંવરબાઈ હતુ. તેમની કર્મભૂમિ જૂનાગઢ હતી. તેઓ ' નરસૌયો ', ' ભક્ત હરિનો ', તથા ' આદિકવિ ' જેવા ઉપનામો ધરાવે છે. 'ભક્ત હરિનો' ઉપનામ કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા આપેલ છે. ઉમાશંકર જોષીએ 'ગુજરાતી ભાષાના આદિકવિ'કહ્યા છે. નરસિંહ મહેતા અને મિરાબાઈને બ.ક.ઠાકોરે ' ત્રીજા નેત્રની પ્રસાદી 'કહ્યા છે.  નરસિંંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને તેમની પુત્રી શર્મિષ્ઠા અને તેમની પુત્રી તાના-રોરો જે આજે પુરા ભારતમાં ગુજરાતની સંંગીત બેલડીઓ તરીકે જાણીતી છે. લોકવાયકા મુજબ જ્યારે અકબરના દરબારના સંગીત રત્ન એવા તાનસેનના દિપકરાગ ગાવા પર તેના પેટમાંંઅગ્નિદાહ ઉત્પન્ન થયો ત્યારે તાના રીરીએ ...