પ્રેમાનંદ (મહાકવિ)
જન્મ: વડોદરા
બાળપણ: નંદરબાર
પિતા: કૃષ્ણદાસ
પુત્ર: વલ્લભ ભટ્ટ
પત્નિ: હરકોર ભટ્ટ
ગુરુ: રામચરણ હરિહર
શિષ્ય: સુંદર મેવાડો, વિરજી, રત્નેશ્વર
👉 ઉપનામ:
- મહાકવિ
- આખ્યાન શિરોમણિ
- ગુજરાતના જ્યોતિર્ધર
- સાહિત્ય ચોર -- ક.મા.મુનશી
- રંગભૂમિનો નાનકડો વ્યાસ -- ક.મા.મુનશી
- પ્રાચીન અને મધ્યકાલીન કવિઓમાં શ્રેષ્ઠ કવિ -- નન્હાલાલ
- પ્રેમાનંદના રસના પેગડામાં પગ ઘાલી શકે તેવો કોઈ થયો નથી. -- નવલરામ પંડ્યા
- તળાવનુંં પાકેલું સૌથી સુંદર માછલું -- બ.ક.ઠાકોર
👉 વિશેષ:
- પ્રથમ કૃતિ -- મદાલસા આખ્યાન (પ્રથમ આખ્યાન)
- સૌપ્રથમ રચના -- સ્વર્ગની નિસરણી
- અંતિમ અપૂર્ણ કૃતિ -- દશમસ્કંધ જે તેમના શિષ્ય સુંદર મેવાડાએ પૂર્ણ કરી
- લક્ષ્મણાહરણ કૃતિ મળતી નથી તેથી મદાલસા આખ્યાન પ્રથમ માનવામાંંઆવે છે.
- ઓરંંગજેબ અને શિવાજીના સમકાલીન કે જેમણે સુરતના લૂંટૅને પ્રત્યક્ષ નિહાળી હતી.
- ઓરંગજેબ પ્રેમાનંદને મહાકવિ કહેતો.
- શામળ અને પ્રેમાનંદની સાહિત્ય સ્પર્ધા જાણીતી છે.
- ગુજરાતી ભાષાને ઉમાશંંકર જોષીએ "પ્રેમાનંદ ગીરા" કહી છે.
- "નળાખ્યાન" ને ડોલરરાય માંકડે આખ્યાન શૈલીનું મહાકાવ્ય કીધું.
- "દશમસ્કંધ" આખ્યાન સૌથી મોટું જેમાં ૧૩૫ કડવા છે.
- કડવાને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કર્યુ અને ત્રણ ભાગમાં વિભાજીત કર્યા. 1) મુખબંધ/મોઢિયું 2) રાગ/ઢાળ 3) વલણ/ઊથલો
- ગુજરાતી ભાષા અન્ય ભાષા સમોવડી ન બને ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કરી હતી પરંતુ જીવનના અંતિમ સમયમાં પુત્ર ઈચ્છાથી પહેરી હતી.
- માણ વગાડતા તેથી માણભટ્ટ કહેવાયા.
- અત્યારે માણ વગાડવાનો ધંધો ચૂનિલાલ પંડ્યાના પુત્ર ધાર્મિકલાલ પંડ્યા કરે છે.
- પ્રેમાનંદની મુલાકાત ગુરુ રામચરણ સાથે કરાવવામાં મુખ્ય શંકરભાઈ દેસાઈ હતા.
- નન્હાલાલ કહે છે કે " પ્રેમાનંદ સૌથી વધુ ગુજરાતી કવિ છે."
- ગુજરાતના હૃદય અને મર્મને પ્રેમાંનંદે ઓડખાવ્યુંં તેવું બીજે કોઈ વિષે નથી. -- રામનારાયણ વી. પાઠક
- દેસાઈ શંકરદાસની આજ્ઞાથી "રણયજ્ઞ" લખ્યું છે.જે રામાયણ સાથે સંબંધિત છે.
- પ્રેમાંનંદે સાહિત્ય રચનાની શરુઆત હિન્દી અને સંસ્ક્રુતમાં લખવાથી કરી હતી. પરંતુ ગુરુ આજ્ઞાથી ગુજરાતીમાંં શરુ કર્યું.
👉 સાહિત્યસ્વરુપ:
- ઓખાહરણ (ચૈત્રમાસમાં), સુદામાચરિત્ર (શનિવારે), હુંડી (રવિવાર), કુંવરબાઈનું મામેરુ (સીમંત પ્રસંગે)
- મહાભારત આધારિત આખ્યાન: નળાખ્યાન, અભિમન્ય આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન
- ભાગવત આધારિત આખ્યાન: ઓખાહરણ, રુક્મણીહરણ, સુદામાચરિત્ર, દશમસ્કંધ
- માર્કડેય પુરાણ આધારિત: મદાલસા આખ્યાન
- નરસિંહ મહેતા આધારિત: શામળશાનો વિવાહ, કુંવરબાઈનું મામેરુ
- અન્ય: વિવેક વબઝારો, સુધન્યાખ્યાન, ફૂવડાનો ફજેતો, ભ્રમણ પચ્ચીસી, વિષ્ણુસહસ્ત્રનામ, બાળલીલા
👉 પંક્તિઓ:
- સુખ દુ:ખ મનમાં ન આણીએ
- તને સાંભરે રે મને કેમ વિસરે રે
- ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર
- મારું માણેકડુ રિસાયુ રે શામળિયા
👉 વડોદરા સાહિત્ય સભા: (1916)
- 1944 માં વડોદરા સાહિત્ય સભાનું નામ બદલી પ્રેમાનંદ સાહિત્ય સભા કરાયું.
- વડોદરા સાહિત્ય સભાની સ્થાપનામાં મહત્વનો ફાળો સયાજીરાવ ગાયકવાડનો હતો.
- સામાયિક: સાહિત્યકાર
- પ્રેમાનંદ સુવર્ણચંંદ્રક 1983 થી દર બે વર્ષે આપવામાં આવે છે.
- 1983 માં મરિઝ (અબ્બાસ અબ્દુલ વાસી)
- 2015-16 માં ચંદ્રકાન્ત શેઠ
✔️ Telegram channel : click here
IN English Language:
Premanand (Mahakavi)
- Born: Vadodara
- Childhood: Nandarbar
- Father: Krishnadas
- Son: Vallabh Bhatt
- Wife: Harkor Bhatt
- Jupiter: Ramcharan Harihar
- Disciple: Sundar Mewado, Virji, Ratneshwar
Alias:
- Mahakavi
- Fable Shiromani
- Jyotirdhar of Gujarat
- Sahitya Chor - K.M.Munshi
- The small diameter of the theater - K.M.Munshi
- The best of ancient and medieval poets - Nanhalal
- There is no one who can step in the footsteps of Premanand's interest. - Navalram Pandya
- The most beautiful ripe fish of the lake - BK Thakor
Special:
- First work - Madalasa Akhyan (First Akhyan)
- The first creation - the ladder of heaven
- The final unfinished work -- Dashamaskandha which was completed by his disciple Sundar Mewada
- The Lakshmanaharan work is not found so the Madalasa narrative is considered first.
- A contemporary of Aurangzeb and Shivaji who witnessed the plunder of Surat.
- Aurangzeb called Premananda a great poet.
- Shamal and Premanand's literary competition is well known.
- Gujarati language is called "Premanand Gira" by Umashankar Joshi.
- Dollarai Mankade called "Nalakhyan" an epic of the narrative style.
- "Dashamaskandha" is the biggest story with 12 bitter ones.
- Worked to organize the bitterness and divided into three parts. 1) Mukhbandh / Modhiyu 2) Raag / Dhal 3) Attitude / Uthlo
- Gujarati vowed not to wear a turban until it became synonymous with other languages but the son wore it willingly towards the end of his life.
- He was called Manabhatt while playing Mana.
- At present, Dharmiklal Pandya, the son of Chunilal Pandya, is in the business of playing mana.
- Shankarbhai Desai was the main person who introduced Premanand to Guru Ramcharan.
- Nanhalal says that "Premanand is the most Gujarati poet."
- There is no one else who has touched the heart and heart of Gujarat with love. - Ramanarayana V. Reader
- Desai has written "Ranayagna" at the behest of Shankardas, which is related to Ramayana.
- Premanand started composing literature in Hindi and Sanskrit. But Guru Ajna started in Gujarati.
Literature:
- Examples (in Chaitramas), Sudamacharitra (Saturday), Hundi (Sunday), Kunwarbai's Mameru (on marginal occasions)
- Mahabharata based narrative: Nalakhyan, Abhimanya Akhyan, Chandrahas Akhyan
- Bhagavata based narrative: Okhaharana, Rukmaniharana, Sudamacharitra, Dashamaskandha
- Based on Markday Purana: Madalasa Akhyan
- Based on Narasimha Mehta: Shamalsha's marriage, Kunwarbai's mother-in-law
- Others: Vivek Vabzaro, Sudhanyakhyan, Fuvadano Fajeto, Bhraman Pachchisi, Vishnu Sahastranam, Ballila
Lines:
- Happiness does not bring sorrow to mind
- Why do you forget me
- Molo Kansar without Gol, Suno Sansar without mother
- My Manekadu Risayu Ray Shamlia
Vadodara Sahitya Sabha: (1916)
- In 1944, Vadodara Sahitya Sabha was renamed as Premanand Sahitya Sabha.
- Sayajirao Gaekwad was an important contributor in the establishment of Vadodara Sahitya Sabha.
- Magazine: Literary
- The Premananda Gold Medal has been awarded every two years since 1983.
- Patient in 1983 (Abbas Abdul Wasi)
- Chandrakant Seth in 2015-16
Thanks........

Comments
Post a Comment