નરસિંહ મહેતા
- ગુજરાતનાં સૌથી લોકપ્રિય કવિ.
- નરસિંંહ મહેતાનો જન્મ ઈ.સ.1414 (15મી સદી) માં અત્યારના ભાવનગરનો તાલુકો એવા તળાજામાંં થયો હતો.
- તેમના માતાનું નામ દયાકુંવર અને પિતાનુંં નામ કૃષ્ણદાસ હતું.
- તેઓ વડનગરના બ્રાહ્મણ કુટુંબ માથી આવતા હતા તેથી તેઓ વડનગરા બ્રાહ્મણ કહેવાયા.
- તેમના લગ્ન સોળ વર્ષની વયે માણેકબાઇ સાથે થયા.
- પુત્રનું નામ શામળદાસ (જેની પત્નીનું નામ રતનબાઇ) અને પુત્રીનું નામ કુંવરબાઈ હતુ.
- તેમની કર્મભૂમિ જૂનાગઢ હતી.
- તેઓ 'નરસૌયો', 'ભક્ત હરિનો', તથા 'આદિકવિ' જેવા ઉપનામો ધરાવે છે.
- 'ભક્ત હરિનો' ઉપનામ કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા આપેલ છે.
- ઉમાશંકર જોષીએ 'ગુજરાતી ભાષાના આદિકવિ'કહ્યા છે.
- નરસિંહ મહેતા અને મિરાબાઈને બ.ક.ઠાકોરે 'ત્રીજા નેત્રની પ્રસાદી 'કહ્યા છે.
- નરસિંંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને તેમની પુત્રી શર્મિષ્ઠા અને તેમની પુત્રી તાના-રોરો જે આજે પુરા ભારતમાં ગુજરાતની સંંગીત બેલડીઓ તરીકે જાણીતી છે.
- લોકવાયકા મુજબ જ્યારે અકબરના દરબારના સંગીત રત્ન એવા તાનસેનના દિપકરાગ ગાવા પર તેના પેટમાંંઅગ્નિદાહ ઉત્પન્ન થયો ત્યારે તાના રીરીએ જ મલ્હારરાગ ગાઈને તેને શાંંત કરેલો.
- નરસિંહ મહેતાને મધ્યકાલીન સાહિત્યનો સાહિત્યિક દ્રષ્ટિએ પ્રથમ કવિ ગણાય છે.
- તેઓ જુનાગઢમાં આવેલ દામોદર કુંડે સ્નાન કરવા જતાં ત્યારે 'રામગ્રી રાગ' ગાતાં અને પાછા ફરતાં ત્યારે 'પ્રભાતિયા' ગાતાં.
- તેઓને રાજા રા'માંડલિકના સમકાલિન માનવામાં આવે છે.
- તેમનો પ્રિય રાગ 'કેદાર રાગ' હતો.
- તેમનો પ્રિય છંંદ ઝુલણાં છંંદ (માત્રા 37) છે. જેનો મરાઠીભાષાના 'અભંગ' માં ઉપયોગ થાય છે,
- તેમની કૃતિ 'શ્રાદ્ધ' માં આખ્યાનનાં બીજ જોવા મળે છે.
- તેમના ઉપર કવિ જયદેવની કૃતિ 'ગીત ગોવિંદ' નો પ્રભાવ પડ્યો છે.
- ગુજરાતી ભાષાની સૌપ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા 1932 માં આવી.
- અંતિમ શ્વાસ શ્રી પરબતભાઈ અને રત્નાબાઈના ઘરે લિધો. જે મૃત્યુનો પ્રસંગ 'ઝારીના પદો'માં વર્ણવેલ છે.
✔️ નરસિંહ મહેતા એવોર્ડ:
ગુજરાત સરકાર દ્વારા ઈ.સ. 1999 થી આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ મોરારીબાપુના હસ્ત આપવામાંં આવે છે. જેના પ્રથમ વિજેતા શ્રી રાજેન્દ્ર શાહ હતા. 2018 ના વિજેતા વિનોદ જોષી અને 2019 ના વિજેતા ખલીલ ધનતેજવી છે.
✔️ યુનિવર્સિટી:
જુનાગઢ ખાતે 2015 માંં નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. જેના પ્રથમ કુલપતિ શ્રી જે.પી.મય્યાણી હતા.
✔️સાહિત્યસ્વરુપ:
- શામળશાનો વિવાહ
- મામેરુ
- હૂંડી
- હારસમે ( નરસિંહ મહેતાનો ચોક્કસ સમય બતાવે છે)
- શ્રાદ્ધ (સૌથી જુની કૃતી)
- હિંડોળાના પદો
- જીવન ઝરમર
✔️બીજા કવિ દ્વારા લખાયેલ કૃતિઓ:
- નરસિંહ મહેતા કૃત કાવ્ય સંગ્રહ - મણીલાલ ઈચ્છારામ દેસાઈ
- નરસિંહ મહેતા એક અધ્યયન - કે.કા.શાસ્ત્રી
✔️પંક્તિઓ:
- નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે.
- ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજીશું શ્રી ગોપાલ (પત્નીના અવસાન પ્રસંગે)
- વૈષ્ણવજન તો તેને રે કહિએ
- અખિલ બ્રહ્માંડમાં એક તુ જ શ્રી હરિ
- ઊચી મેડી તે મારા સંતની રે
- જેહના ભાગ્યમાંં જે સમે જે લખ્યું હોય તેને તેજ પહોંચે
- હળવે હળવે હળવે હરજી મારે મંદિરે આવ્યો રે
- જળકમળ છોડી જાને બાળા
- જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા
- ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંત્યે તો હેમનું હેમ હોય
- આજની ધડી રળિયામણી (કેદાર રાગમાં)
- ભોળી રે ભરવાડણ ચાલી હરિને વેચવા
In English Language:
Narsinh Maheta
- The most popular poet of Gujarat.
- Narasimha Mehta was born in 1414 (15th century) in Talaja, a taluka of present day Bhavnagar.
- His mother's name was Dayakunwar and his father's name was Krishnadas.
- He came from a Brahmin family of Vadnagar hence he was called Vadnagar Brahmin.
- He married Manekbai at the age of sixteen.
- The son's name was Shamaldas (whose wife's name was Ratanbai) and the daughter's name was Kunwarbai.
- His karma bhoomi was Junagadh.
- He has nicknames like 'Narasauyo', 'Bhakt Harino', and 'Adikavi'
- The nickname 'Bhakt Harino' is given by Kanaiyalal Maneklal Munshi.
- Umashankar Joshi has called it 'Adikavi of Gujarati language'.
- BK Thakore has called Narasimha Mehta and Mirabai 'Third Eye Prasadi'.
- Narasimha Mehta's daughter Kunwarbai and his daughter Sharmishtha and their daughter Tana-Roro who are today known all over India as the musical duos of Gujarat.
- According to folklore, when Tansen's chanting of Deepakrag, the music gem of Akbar's court, caused a burning sensation in his stomach, it was Tana Riri who calmed him down by singing Malharrag.
- Narasimha Mehta is considered to be the first poet of medieval literature.
- They used to sing 'Ramgri Raag' when they went to bathe at Damodar Kund in Junagadh and 'Prabhatiya' when they returned.
- They are considered to be contemporaries of King Ra'mandlik.
- His favorite raga was 'Kedar Raag'.
- His favorite verse is the swinging verse (volume 37). Which is used in Marathi 'Abhang',
- The seeds of narrative are found in his work 'Shraddha'.
- He is influenced by the poet Jaydev's work 'Git Govind'.
- The first Gujarati language film Narasimha Mehta came out in 1932.
- He took his last breath at the house of Shri Parbatbhai and Ratnabai. The event of death is described in 'Zari's post'.
Narsinh Maheta Award:
- Government of Gujarat The Adyakavi Narasimha Mehta Award has been given by Moraribapu since 1999. The first winner was Shri Rajendra Shah. The winner of 2018 is Vinod Joshi and the winner of 2019 is Khalil Dhantejvi.
Literature:
- Shamalsha's marriage
- Mameru
- Hundi
- Harsame (shows the exact time of Narasimha Mehta)
- Shraddha (oldest work)
- Cradle positions
- Life dripping
Works written by another poet:
- Collection of poetry by Narasimha Mehta - Manilal Ichcharam Desai
- A study by Narasimha Mehta - KK Shastri
Lines:
- Who is walking in the sky to Nirakh, I am the one who speaks the word.
- Good luck Bhangi Janjal, we will happily run away Mr. Gopal (on the occasion of wife's death)
- Vaishnavism calls it Ray
- There is only one Shri Hari in the entire universe
- Richie Maddie is my saint's ray
- Whatever is written in the destiny of Jah reaches the light
- I came to the temple begging lightly
- Leave the water lily baby
- To awaken, Krishna Gowaliya
- After the ghat ghadia, to name a few, at the end there is a ham of ham
- Today's Dhadi Raliyamani (in Kedar Raag)
- Bholi Re Bharwadan Chali Hari to sell
Note: If you like this Blog, please share, comment and follow my blog for more information.




Aaje narshihji pura yaad thaya
ReplyDelete