મીરાંબાઈ
- જન્મ: ઈ.સ.1499, કુકડી, મેડતા
- દાદા: રાવ દુદાજી
- પિતા: રતનસિંહ (જોધપુરના સ્થાપક)
- માતા: કુસુમસુંદરી
- ગુરુ: રૈદાસ
- પતિ: ભોજરાજ (રાણા સાંંગાના પુત્ર)
- સાસુ: સુષુમણા
- સખી: લલિતા
- મૃત્યુ: દ્વારકા
👉 ઉપનામ:
- હતો નરસિંહ, હતી મીરાં, ખરાં ઇલ્મી, ખરાં શૂરા --- કલાપી
- મીરાંં અને નરસિંહના પદો ત્રીજા નેત્રની પ્રસાદી --- બ.ક.ઠાકોર
- મીરાંબાઈ ના પદો ભક્તિ રસનો ફુવારો --- નિરંજન ભગત
- જનમ જનમની દાસી
- પ્રેમ દિવાની
👉 વિશેષ:
- કૃષ્ણભક્તિ દાદા રાવ દુદાજી પાસેથી મળી હતી.
- માતાને એક વાર "પોતાનો વર કોણ ?" આવું પૂછતાં માતાએ જવાબ આપતા કહ્યુકે 'શ્રી કૃષ્ણ' તે દિવસથી મીરાએ શ્રી કૃષ્ણને પોતાના વર તરીકે માની લીધા.
- તેમના લગ્ન નાની વયે સિસોદીયા વંશના રાજા ભોજરાજ સાથે થયા હતા.
- ભોજરાજનુંં મૃત્યુ બાબર સાથેના યુદ્ધમાં થતાં પરિવાર જનો ત્રાસ આપતા મીરાબાઈ ગુરુ જીવાદાસ્ને મળવા વૃંદાવન પહોચ્યા હતાં.
- ગુરુ જીવાગોસાઈ તેમને મળવાની ના પડતા મીરાબાઈએ કહ્યુ હતુ કે "સંસારમાં ફક્ત એક જ પુરુષ છે શ્રી કૃષ્ણ" આ સાંભળી ગુરુ જીવાગોસાઈ તેમને મળેલા.
- વૃંદાવનથી પરત આવી તેમણે દ્વારકાને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું અને ત્યાં જ રહ્યા.
- મીરાંબાઈએ તુલસીદાસ પાસેથી પત્ર વ્યવ્હાર દ્વારા સાહિત્ય લખવાની પ્રેરણા લીધી હતી.
- મીરાંંબાઈ ના પદો વ્રજ, ગુજરાતી અને મારવાડી ભાષામાં જોવા મળે છે.
- 1532માંં મેવાડનો ત્યાગ કરતાં મેડતામાં વિરમદેવે આશ્રય આપેલો.
- બાબર, હુમાયુ અને અકબરના સમકાલીન
- ગાંધીજીએ તેમના અંતિમ જન્મ દિવસે દિલ્હીમાં સુબ્બાલક્ષ્મી પાસેથી મીરાનું ભજન "હરી તુમ હરો જન કી ભીર" સાંભળીને સંતોષ માન્યો હતો. તથા 1966માં UN ની સભામાંં ગાયું હતું.
- તાનસેને મીરાને "મીરાનો મલ્હાર" રાગ શિખવ્યો હતો.
👉 સાહિત્યસ્વરુપ:
- નરસિંહ રા માહ્યરા
- સત્યભામાનું રુસણું
- રાવ ગોવિંંદ
- ગીતગોવિંદની ટીકા
- મીરાંની ગરબી
👉 પંક્તિઓ:
- મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ
- પ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની
- હાં રે કોઈ માધવ લો,
- મુખડાની માયા લાગી રે મોહન પ્યારા
- અબ તો મેરા રામનામ, દૂસરા ન કોઈ
- પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી
- રામ રમકડું જડિયું રે, રાણાજી મને રામ રમકડું જડિયું
- જૂનું થયું રે દેવળ જૂનું તો થયું
- લેને તારી લાકડી, લેને તારી કામળી
- રામ રાખે તેમ રહીએ
- ઝેર તો પીધાં છે જાણી જાણી
- નંદલાલ નહી રે આવું ને ઘરે કામ છે
- વાગે છે વાગે છે વૃંંદાવન મોરલી વાગે છે
- ગોવિંદો પ્રાણ હમારો મને જગ લાગ્યો ખારો
- ગોવિંદના ગુણ ગાશું
- જીવનનો સંગાથી
✔️ Note: For Telegram channel, click here, or follow my blog for more update......
In English Language:
Meerabai
- Born: 1499, Kukdi, Medta
- Grandfather: Rao Dudaji
- Father: Ratan Singh (Founder of Jodhpur)
- Mother: Kusumsundari
- Jupiter: Raidas
- Husband: Bhojraj (son of Rana Sanga)
- Mother-in-law: Sushumana
- Sakhi: Lalita
- Death: Dwarka
Alias:
- There was Narasimha, there was Meeran, there was true Ilmi, there was true Shura --- Kalapi
- Positions of Meera and Narasimha Third Eye Prasadi 4 --- BK Thakor
- Mirambai na pado bhakti ras no fountain --- Niranjan Bhagat
- The maid of birth
- Love addict
Special:
- Krishnabhakti was received from Dada Rao Dudaji.
- The mother once asked, "Who is your groom?" Asking this, the mother replied that 'Shri Krishna'. From that day onwards, Meera considered Shri Krishna as her groom.
- She was married at an early age to King Bhojraj of the Sisodia dynasty.
- Mirabai reached Vrindavan to meet Guru Jivadas after Bhojraj's death in a battle with Babur.
- When Guru Jivagosai refused to meet him, Mirabai said, "There is only one man in the world, Shri Krishna." Hearing this, Guru Jivagosai met him.
- Returning from Vrindavan, he made Dwarka his abode and remained there.
- Mirambai was inspired to write literature through correspondence with Tulsidas.
- The terms Mirambai are found in Vraj, Gujarati and Marwari languages.
- Leaving Mewad in 1532, Viramdev took refuge in Medta.
- Contemporaries of Babur, Humayun and Akbar
- Gandhiji was satisfied to hear Mira's hymn "Hari Tum Haro Jan Ki Bhir" from Subbalakshmi in Delhi on his last birthday. And sang at a UN meeting in 1966.
- Tansen taught Mira the melody "Mirano Malhar".
Literature:
- Narasimha Ra Mahyara
- Rusnu of Satyabhama
- Rao Govind
- Criticism of Gitagovind
- Mira's pride
Lines:
- Mere to Girdhar Gopal, no one else
- The ray of love of love of love I felt the dagger of love
- Yes, take a Madhav,
- Mukhdani maya lagi re mohan pyara
- Now my name is Ram, no one else
- Meera danced with her legs curled up
- Ram toy jadiyu re, Ranaji me Ram toy jadiyu
- The old church is old
- Take your stick, take your blanket
- Let's keep Ram
- Poison is drunk knowingly
- Nandlal nahi re aavu ne ghare kaam che
- Vrindavan Vrindavan Morli Vage
- Govindo prana hamaro me jag lagyo kharo
- I will sing the praises of Govind
- From the company of life
Thanks.....


જોરદર હો
ReplyDeleteGood content
ReplyDeleteNice sir
ReplyDelete