અક્ષયદાસ સોની (અખો)
- નામ: અક્ષયદાસ રહીદાસ સોની
- જન્મ: જેતલપુર (અમદાવાદ)
- રહેઠાણ: દેસાઈની
પોળ, ખાડિયા
વિસ્તાર
- સગી બહેન: ધનવાલી
- જીભની માનેલી બહેન: જમુના ( પાછળથી વિશ્વાસઘાત કરેલ)
- પ્રથમ ગુરુ: ગોકુળદાસ ( જે ઢોંગી નિકળ્યા)
- જ્ઞાન પ્રાપ્તિ: બ્રહ્માનંદ પાસેથી
👉 ઉપનામ:
- જ્ઞાનનો વડલો
- ઉત્તમ છપ્પાકાર
- હસતો ફિલસૂફ – ઉમાશંકર જોષી
- બ્રાહ્મી સાહિત્યકાર – કાકાસાહેબ કાલેલકર
- સેમિનલ પોએટ – મહાદેવભાઈ દેસાઈ
- વેદાંતી કવિ, કટાક્ષી કવિ
- અખાએ તત્વવિચારકવિતાને શિખરે પલાઠી લગાવી છે – ઉમાશંકર જોષી
👉 વિશેષ:
- અખો વ્યવસાયે સોની હોઈ જહાંગીરની 1674માં સ્થાપાયેલ કાલુપુર ટંકશાળામાં નોકરી સર્થે જોડાયો હતો.
- પાછળથી જહાંગીરની કાન ભંભેરણી થતા અખા પર તપાસ ચલાવી નોકરીમાંથી છૂટો કરાયો પરંતુ તપાસના અંતે નિર્દોષ જાહેર થતા ફરી નોકરીમાંથી મન ઊઠી ગયું.
- અખાની જીભની માનેલ બહેન જમના અને ગુરુ ગોકુળદાસ તરફથી વિશ્વાસઘાત મળતા અખાને સમાજ પરથી વિશ્વાસ ઊઠી ગયો અને કટક્ષ કરતાં છપ્પાની રચના કરવા લાગ્યો.
- છપ્પા એટલે છ પંક્તિની રચના, જેમાં 4 પંક્તિ રોળા
છંદની અને 2 પંક્તિ ઉલ્લાળા છંદની હોય છે.
- અખાના છપ્પામાં ચોપાઈ છંદનો વિશેષ ઉપયોગ કરાયો છે.
- અખાના જીવન માંડણ બંધારાની કૃતિ “પ્રબોધ બત્રીસી” નો વિશેષ પ્રભાવ જોવા મળે છે.
- ગુજરાતી જ્ઞાની કવિઓમાં શ્રેષ્ઠ કવિ ગણાય છે.
- પ્રથમ કૃતિ – પંચીકરણ
- અખાની કૃતિ “અનુભવબિંદુ” ને કેશવ હર્ષદ ધ્રુવે “પ્રાકૃત ઉપનિષદ” કહી છે.
- અખા પર પુસ્તક “અખો એક અધ્યયન” ઉમાશંકર જોષીએ લખ્યું છે.
- જીવન પર શંકરાચાર્યના કૈવલાદ્વેત (બ્રહ્મ સત્ય જગત મિથ્યા) સિદ્ધાંતની અસર થઈ છે.
- દેસાઈની પોળમાં “અખાનો ઓરડો” આવેલ છે.
- છેલ્લી કૃતિ – અનુભવબિંદુ
👉 સાહિત્યસ્વરુપ:
- બ્રહ્મલીલા , સંતપ્રિયા (હિંદી
કૃતિ)
- અનુભવબિંદુ, અખેગીતા, પંચીકરણ, બારમહિતા, કૈવલ્યગીતા,
ચિત્ત-વિચાર સંવાદ, ગુરુશિષ્ય સંવાદ, કૃષ્ણ ઉદ્વવ સંવાદ
- વૃદ્ધ થયો વાંક્યુ મનતન, ઉપાય ટળ્યો ને ખૂટ્યું
ધન
- ભાષાને શું વળગે ભૂર? રણમાં જે જીતે તે શૂર
- દેહાભિમાન હતું પાશેર, વિધ્યા મળતા વધ્યું
શેર
- એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.
- ઓછું પાત્રને અદકું ભણ્યો, વઢકણી વહુને દીકરો
જણ્યો
- તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાના નાકાં ગયાં
- સજીવોએ નજીવોને ઘડ્યાં, ને સજીવો કહે છે કે
મને કાંક દે
- આંધળો સસરો શણગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યા
સહું
- અંધે અંધે અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા
In English Language:
Akhyadas Soni ( Akho )
- Name: Akshaydas Rahidas Soni
- Born: Jetalpur (Ahmedabad)
- Residence: Desai's Pol, Khadiya area
- Sister: Dhanwali
- Sister of the tongue: Jamuna (later betrayed)
- First Guru: Gokuldas (who turned out to be a hypocrite)
- Acquisition of knowledge: From Brahmananda
Alias:
- The father of knowledge
- Excellent chappakar
- Smiling Philosopher - Umashankar Joshi
- Brahmi Sahityakar - Kakasaheb Kalelkar
- Seminal Poet - Mahadevbhai Desai
- Vedanti poet, Katakshi poet
- Akha has elevated the philosophical poetry to the pinnacle - Umashankar Joshi
Special:
- The whole business was joined by Soni Hoi Jahangir in 1674 at Kalupur Mint.
- Jahangir was later sacked after an investigation into his ear piercing, but at the end of the investigation, he was acquitted and lost his job again.
- After receiving betrayal from Jamna and Guru Gokuldas, the sister of Akha's tongue, Akha lost faith in the society and started making jokes instead of sarcasm.
- Chappa is a composition of six rows, consisting of 4 rows of rola verses and 2 rows of ullala verses.
- The four verses are specially used in Akha's Chappa.
- A special influence can be seen in the work of Akha Jeevan Mandan Bandhara, "Prabodh Batrisi".
- Gujarati is considered to be the best poet among the learned poets.
- The first work - Punching
- Keshav Harshad Dhruve has called Akha's work "Anubhavabindu" "Prakrit Upanishad".
- Umashankar Joshi has written the book "Akha Ek Adhyayan" on Akha.
- Life has been influenced by Shankaracharya's Kaivaladveta (Brahma Satya Jagat Mithya) doctrine.
- Desai's poll has "Akha's room".
- Last work - experience point
Literary:
- Brahmalila, Santapriya (Hindi work)
- Anubhavabindu, Akhegita, Panchikaran, Baramhita, Kaivalyagita, Chitta-Vichar Samvad, Gurusishya Samvad, Krishna Udvav Samvad
Lines:
- Wankyu Mantan grew old, the solution was avoided and the money was lost
- What about language? The brave who wins in the desert
- Pride was passer-by, Vidya's share increased
- Such a habit to a fool, so much worship of stone.
- The lesser the character, the more he learned, the more he gave birth to a son
- Thirty-three than Tilak, went to the nose of the rosary
- The living beings made the little ones, and the living beings say give me the ear
- The blind father-in-law went to listen to the story
- Blindly met in the dark, Jim mingled in the sesame seeds
Thanks........

Comments
Post a Comment