કચ્છના મેળા
👉ભારતના સૌથી મોટા કચ્છ જિલ્લામાં મુખ્ય 12 મેળાઓ વર્ષ દરમિયાન યોજાય છે.
- શીતળા સાતમનો મેળો
- ક્યાં: કચ્છના ભૂજમાં
- હાજીપીરનો મેળો
- ક્યાં: હાજીપીર બન્ની
- ક્યારે: ચૈત્ર માસના પ્રથમ સોમવારે
- દાદા મેકરણનો મેળો
- ક્યાં: ધ્રંગમાં
- ક્યારે: મહાવદ ચૌદસના દિવસે
- મોતીયો નામનો કૂતરો અને લાલીયો નામનો ગધેડો
- કચ્છની આહિર જાતીના લોકો તેમને ભગવાન સમજે છે.
- જખનો મેળો
- ક્યાં: કાકડભીતમાં
- ક્યારે: ભાદરવા સુદ પૂનમ
- કરોલ પીરનો મેળો
- ક્યાં: અમરા ખાતે
- ક્યારે: ચૈત્ર માસના પ્રથમ સોમવારે
- રવાડીનો મેળો
- ક્યાં: માંડવીમાંં
- ક્યારે: જન્માષ્ટમીએ
- કચ્છની ગ્રામ્ય સંસ્કૃતિનો અરીસો
- જન્માષ્ટમીના બીજા દિવસે નગરયાત્રા
- દશમના રોજ નીકળે તેને ખારવાની રવાડી કહે છે.
- રુકન્સાપીરનો મેળો
- ક્યાં: તલવણામાં
- ક્યારે: ચૈત્ર માસના બીજા સોમવારે
- દબડાનો મેળો
- ક્યાં: અંજાર
- ક્યારે: શ્રાવણ વદ અમાસ
- કુબેરનો મેળો
- ક્યાંં: પાટિયા
- ક્યારે: ભાદરવા વદ ચૌદસથી સુદ એકમ
- રવેચી માતાનો મેળો
- ક્યાં: રાપર
- ક્યારે: ભાદરવા સુદ આઠમ
- કચ્છનું તળપદી તોરણ કહે છે.
અંબાજીનો મેળો
👉ક્યાં: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં
👉ક્યારે: ભાદરવી પૂનમે
👉વિશેષ:
- બાવન શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ
- સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાને
- ભક્તો મોટા સાદે શક્રાધ્ય સ્તુતીનું પઠન કરે છે.
- પોષી પૂનમને માતાજીનો પ્રાગટ્ય દિવસ મનાય છે.
- આ ઉપરાંત બનાસકાંંઠામાં બાલારામનો મેળો, ધરણીધર ભગવાન ઢીમાનો મેળો, કાંંકરેજનો મેળો, વિશ્વેશ્વર મહાદેવનો મેળો, કટાવધામનો મેળો, ખુણીયા અંબાજી, મગરવાડાનો મેળો, મોકેશ્વરનો મેળો, મૂળેશ્વર મહાદેવ પાડણ વાવનો મેળો, નડેશ્વરી માતાનો મેળો, રામદેવપીર મજાદરનો મેળો, સિધ્ધિમ્બિકા માતાનો મેળો વગેરે ભરાય છે.
બહુચરાજીનો મેળો
- ક્યાં: મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં
- ક્યારે: ચૈત્રી પૂનમે
- જ્યાં દક્ષ કન્યા મા ભગવતી સતીના હાથના અવયવો પડેલા છે.
- જેમાં સ્ફટિક નિર્મિત સુવર્ણ જડિત બાલાયંત્રની પુજા થાય છે.
Note: My Telegram channel click here
In English Language.....
Fair of kachcha
- The 12 major fairs are held during the year in the largest Kutch district of India.
- Smallpox Seventh Fair
- Where: In Bhuj of Kutch
- Hajipir fair
- Where: Hajipir Bunny
- When: On the first Monday of Chaitra month
- Dada Makran's fair
- Where: In Dhrang
- When: On the fourteenth day of Mahavad
- A dog named Motiyo and a donkey named Lalio
- The people of Ahir caste of Kutch consider him as God.
- Jakhno Melo
- Where: In Kakadbhit
- When: Bhadarva Sud Poonam
- Fair of Karol Peer
- Where: At us
- When: On the first Monday of Chaitra month
- Ravadi fair
- Where: In the mandvi
- When: Janmashtami
- A mirror of the rural culture of Kutch
- City tour on the second day of Janmashtami
- On the tenth day, it is called Kharwani Ravadi.
- Fair of Ruknasapir
- Where: In Talwana
- When: On the second Monday of Chaitra month
- Dabda's fair
- Where: Anjar
- When: Shravan Vad Amas
- Kuber's fair
- Where: Patiya
- When: Bhadarva Vad Chaudasathi Sud unit
- Ravechi's Fair
- Where: Rapper
- When: Bhadarva sud atham
- Talpadi of Kutch is called Toran.
Fair of Ambaji
- Where: In Danta taluka of Banaskantha district
- When: Bhadarvi Poonam
- Special:
- One of the 52 Shakti Peethas
- At the source of the river Saraswati
- Devotees recite large simple Shakradhya hymns.
- Poshi Poonam is celebrated as Mataji's manifestation day.
- Apart from this, Balaram's fair, Dharnidhar Bhagwan Dhiman's fair, Kankraj's fair, Vishweshwar Mahadev's fair, Katavdham's fair, Khuniya Ambaji, Magarwada's fair, Mokeshwar's fair, Muleshwar Mahadev's Padan Vav's fair, Nadesh's fair, Nadesh's fair .
Fair of Bahucharaji
- Where: In Bahucharaji taluka of Mehsana district
- When: Chaitri Poonam
- Where the limbs of Bhagwati Sati's hand are lying in Daksha Kanya.
- In which a crystal made gold inlaid instrument is worshiped.
Thanks......


Good work .
ReplyDelete